SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈનશાસનની કથાઓ...વૈરાગ્યરસ અને વર્તમાન સમય 110 વીર સં. ૨૪પ૬ વિ. સં. ૧૯૮૦, ચૈત્ર સુદી-૫ શુક્રવાર, તા. ૪-૪-૧૯૩૦ • હિંસાના ત્રણ પ્રકાર : • જૈનદર્શન અને અન્ય દર્શનમાં ભેદ શું ? • સુપાત્ર દાન અને અનુકંપા દાન : ' - તો ભક્તિની વાતો એ દંભ છે : શાસન કોનાથી દીપે ?' જ્ઞાન-અજ્ઞાનનો ભેદ સમજો : • જૈનશાસન શા માટે છે ? • વૈરાગ્ય રસ વિનાની કથાઓ એ તો ખાલી ખોખાં છે : કથાઓ અને દૃષ્ટાંતોનો હેતુ : • દુન્યવી જ્ઞાનને સમ્યજ્ઞાન ના મનાય : • સંખ્યા વધારવા ઘરમાં પારકાને પ્રવેશવા ના દેવાય : • દાનમાં પણ ભાવનું મહત્ત્વ : - કુપાત્રને સુપાત્રના નામે પૂજવામાં ધર્મનો નાશ છે: સુપાત્રની ભક્તિમાં બધું જોવાનુંઃ ' ધર્મીનાં ઘરોમાં શું જોવા મળે ? શ્રી જિનમૂર્તિની વિશેષતા: • શ્રી જિનમૂર્તિ ભરાવવાની વિધિ : • મંદિર ઉપાશ્રયોને એના સ્વરૂપમાં જ રહેવા દો : • હૈયે હોય તો હોઠે લાવો : • દેવો અને ઇંદ્રોની પ્રભુભક્તિ : • આજના લેખકો કેવા છે ? . • “વેધકતા વેધક. લહે....” જ્ઞાનની આજ્ઞા સામે પ્રશ્ન જ ન હોય : સમય, ત્રેવડ અને તૈયારી - એ ત્રણે જોઈએ : વ્યાખ્યાનમાં શું વાંચું છું તે જાણો : મારે તમારું ઘડતર કરવું છે : • સાધુ સાધ્વીનાં મા-બાપ ક્યારે બનાય ? સાતે ક્ષેત્રને ઓળખો :
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy