SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૪, ચૈત્ર સુદી-૪ ગુરુવાર, તા. ૩-૪-૧૯૩૦ - 109 • ધર્મક્રિયા પ્રેમથી ક્યારે થાય ? • સુપાત્રદાનમાં ભક્તિ છે : સુપાત્રમાં વિવેક હોવો જોઈએ : સુપાત્રમાં વિવિક ભૂલ્યા તો હારી ગયા : અર્થકામની વાતો સાધુ પાસે ન થાય : ભાવના સાચી ક્યારે ? ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ : • સમ્યગુદૃષ્ટિ જ્યાં ત્યાં ન ઝૂકે : • સમ્યગુદૃષ્ટિના ઉદ્ગારો કયા હોય ? • અનાથી મુનિ અને રાજા શ્રેણિક ? - સાધુના પણ શેઠ બનવાની ભાવના ન રાખો : શેઠાઈ બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવો : • આ શાસનની મર્યાદાઓ જુદી છે : • ધર્મ લેવા આવનારની કસોટી કઈ ? શ્રીમંતાઈના ઘમંડનો મીણો પહેલાં ઉતારવો પડેઃ મુનિને કોઈ ચમરબંધીની પણ પરવા ન હોય : સમ્યગ્દષ્ટિ કે સાધુ કદી દીન ન બને : • સંસારની મોહિની જુદી છે : સાધુ નવરા ન હોય : - વાત કરવા માટે લાયક કોણ ? ભાષા સમિતિના પરમાર્થને સમજો : આવા સર્વોત્તમ સાહિત્યને ગાળ દેનારા કમનસીબ છે : એવે અવસરે ધીમે બોલાય જ નહિ : આવી દલીલ કરનારને શું કહેવું ? સાધુનાં મા-બાપ કોણ બની શકે ? સાધુનાં સાચાં મા-બાપ બનો : • મા-બાપની ફરજ : પૂર્વના શ્રાવકો : મંત્રીશ્વર વસ્તુપાળનો પ્રસંગ : • જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે :
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy