SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, ચૈત્ર સુદી-૩ બુધવાર, તા. ૨-૪-૧૯૩૦ ♦ શાસંનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે : ♦ પાપથી બચાવે તે પાત્ર ઃ ♦ અનુકંપાદાન ધર્મપ્રભાવના માટે : ♦ પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મના ઃ ♦ મુનિ અવસરે ત્રાડ પાડે જ ! સંસાર કદી બંધ થવાનો નથી : વાસ્તવિક દયા કોને આવે ? ત્રણ પ્રકારના જડનો સંસર્ગ : ♦ પહેલું આસ્તિક્ય ને પછી અનુકંપા : શ્રાવકને બિચારા કહેનારા અજ્ઞાન છે ઃ ♦ ધર્માનુષ્ઠાન સામે બળાપો ન કરો : ♦ દુ:ખ કેમ આવ્યું ? એ સમજો! શ્રાવકના દીકરાના સંસ્કાર આવા હોય ? પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે ? સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે : ♦ શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન ઝૂકે : ૭. સદ્દાલક શ્રાવક : ૦ વફાદારીનો ગુણ : બાપ પહેલો કે પત્ની પંહેલી ? ૭ ભક્તિની વિધિ સમજો : • પ્રભુપૂજાની સામગ્રી કેવી હોય ? ૭ તમારો આદર્શ શો છે ? પાત્રની પરીક્ષાનો અભાવ : તો શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાય : જટાયુ પક્ષી અને શ્રી રામચંદ્રજી : રાસમાંથી શું યાદ રાખ્યું ? ♦ ધર્મીને ધર્મનો ખર્ચો કેટલો ? ♦ જાતની નામનાના રસિયા ચેતનાહીન છે : ‘નામ’ પણ ‘ભાવ’નું પૂજાય છે ઃ જાપ મરીચિના નામનો કે ભગવાન શ્રી મહાવીરના નામનો ? અભિમાને ભાન ભુલાવ્યું છે : મંદિર-ઉપાશ્રય એ દવાખાનાં છે : 108
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy