SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ : સંસાર એક કતલખાનું વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ચૈત્ર સુદી-૨ મંગળવાર, તા. ૧-૪-૧૯૩૦ ૭ શરીરની સેવામાં આત્માનો સંહાર છે : ♦ જેને પોતાની દયા નથી એને પરની વાસ્તવિક દયા પ્રગટતી નથી : ૭ હિંસાના ત્રણ પ્રકાર : ♦ બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે ઃ ♦ અહિંસાની રક્ષા માટે જે દ્વાદશાંગીની રચના : ૭૦ સંસાર એ કતલખાનું : ૭ જડનો પ્રભાવ : ૭ સંયમપાલન શા માટે ? • જ્ઞાન વધે તેમ ઉદાસીનતા વધે : ૦ આસ્તિક્ય વિના ભાવાનુકંપા ન આવે : • એકડા વગરનાં મીંડાં : ♦ મોહનું સામ્રાજ્ય મહાભયંકર છે ઃ ચડ્યા નહિ. એને પડવાનું શું ? ૭. બળવાનની સામે ક્ષમા, અહિંસાદિ સહજ છે ઃ ♦ સમ્યગ્દષ્ટિના વિચાર : · દયા હોય તો બધે દેખાય : ♦ કર્મના સ્વરૂપને સમજવું પડશે : આત્મા અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં શું થાય ? ♦ મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન ન હોય : · નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે ♦ અવસરે સાચી વાત બોલવી પડશે : ♦ સિદ્ધાંત સમજો તો બોલાય : ♦ બળિયાની સામે અહિંસા, સંયમ, તપ ફરજિયાત છે ઃ • જેને મુનિપણું ગમે નહિ એ દયાળુ નહિ : એ પડેલાં પણ આખરે ચડવાના જ છે ઃ શાસ્ત્રનો અભ્યાસી આવું બોલે ? ભવદત્ત અને ભવદેવ : 107
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy