SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬: દ્રવ્યથા...ભાવદયા...નિર્ચામણા તથા ઉદારતા, 106| વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, ચૈત્ર સુદી-૧ તા, સોમવાર, ૩૧-૩-૧૯૩૦ • દ્રવ્યદયા અને ભાવદયા વચ્ચેનો ભેદ : • ભાવદયા દ્રવ્યદયાને દીપાવે છે : • કર્મના નાશનો સુમાર નથી : • ધર્મક્રિયામાં અનુકંપાનો હિસ્સો : ડાહ્યો માણસ પરિણામનો વિચાર કરે : નાનામાં દોષો આવે તે મોટા ભાગે મોટાના કારણો : આપ ભલા તો જગ ભલા : . ભાવદયા સહવાસમાં આવનારને ધર્મ પમાડે : • સમ્યગુદૃષ્ટિની માન્યતા જ જુદી : • આજના લોકોની હાલત : • મુનિ શું સમજાવે ? • સ્વાશ્રયી જીવનનો મર્મ : . . • પૈસા કમાવાના રસ્તા મુનિ ન બતાવેઃ . • ભાવદયા તો દ્રવ્યનો વરસાદ વરસાવે : - એક અગત્યનો ખુલાસો • દૂધ પાઈને સાંપ ન ઉછેરાય 0 ધાનો દશમન સાસે પણ મર્મ મિત્ર ખોટો : • ઉસૂત્રભાષીઓ ભાવદયાના ઘાતક છે : • ભરત મહારાજાની જાગૃતિ ઃ • એ અપમંગલ નથી પણ સુમંગલ છે : • દીક્ષા કે ધર્મ કોના માટે ? • પ્રેરણા વિના જાગો એવા તમે ખરા? • સૂત્રાનુસારી ભાષા કઈ ? • દાનાદિ પ્રભાવ શાનો ? • ધર્મનાં કાર્યો ઉદારતાથી કરવાનાં હોય ? • ધન તો ધર્મીનું ગુલામ છે : • જૈનકુળની ભાવના અને આચાર : • જેની કિંમત હોવી જોઈએ તેની અકિંમત કરી છે :
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy