SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1578 જનાવરો હોય તો થાય શું ? લાકડી પણ કેટલું કામ કરે ? વિરોધીઓ છે તો ગણતરીના પણ એ છે પ્રવૃત્તિશીલ. સતત ઉદ્યમી છે, માટે ચારે તરફ ઘૂમ્યા કરે છે. ધર્મી જો એ રીતે ઘૂમવા માંડે તો એ કાંકરા અલગ થાય. કેમ કે એ છે ઘઉંમાં કાંકરા જેટલા. પણ ધર્મી તો નિરાંત કરીને બેઠા છે. એમને ખાતરી છે કે “ભગવાનનું શાસન એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે અને પાખંડીઓ થવાના જ છે એમ ખુદ ભગવાન જ કહી ગયા છે માટે એ તો “કરશે તે ભરશે, આપણે શું ?' આમ કહીને બેસી રહેનારા છે, તેનું જ આ પરિણામ છે. . ભાવદયા વિના દ્રવ્યદયા નથી. એ દયાના વિશેષ વર્ણનમાં હજી પણ શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy