SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ : દયાની ઓળખ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-0)) રવિવાર, તા. ૩૦-૩-૧૯૩૦ 05 • મેરૂ પર્વતમાં ગુફા તથા સિંહો : • જીવદયા રૂપ શ્રીસંઘમેરૂની ગુફા : • એ ગુફામાં રહે કોણ? • સ્વદયામાં પરદયા રહેલી છે : • દ્રવ્યદયા અને ભાવદયા : • અનુકંપા વિના એક પણ ધર્મક્રિયા નથી : • દયા જેમ ધર્મનું મૂળ છે તેમ ધર્મનું ફળ પણ છે : મુનિને એકલી ભાવદયા અને ગૃહસ્થને બેય દયા : • દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત ઘણી : • મુનિના દ્રવ્યપ્રાણની રક્ષામાં શ્રાવકના ભાવપ્રાણની રક્ષા છે : ભોજનમાં છએ કાયની વિરાધના : • આ શરીર ગધેડાની જાતનું છે : • મુનિનો દેહ એ મોક્ષનું સાધન : • વેષધારી વહોરવા આવે તો ? • અંતિમ પ્રદેશવાદી નિદ્ભવ : • એ પરમ શ્રાવકે કરેલો ઉપાય : • મુનિ સદોષ-નિર્દોષ જુએ : • સ્વાર્થીઓને મુનિપણાની પરવા ન હોય ? • ઉઠાવગીર શાહુકાર પાસે આવતાં ડરે : • સૂત્રાનુસારી પ્રવચન એ સાચા સાધુનું જીવન છે : શાહુકારને તો પોલીસ પણ સલામ કરે છે : • શું ભગવાન મહાવીર અલ્પજ્ઞ હતા ? • અમને મનુષ્યથી ભય નથી : • પહેરામાં કેમ આવ્યા ? • કરશે તે ભરશે, આપણે શું?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy