SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ : શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો વિર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૪, શુક્રવાર, તા. ૨૯-૩-૧૯૩૦ 104 • મહાવ્રતોના પ્રેમ વિના... એ અસંભવિત : • જેને મૂલગુણ પ્રત્યે પ્રેમ નથી તે સંઘમાંથી નીકળી જાય છે : જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમથી થાય છે : • અર્જુન માળી અને સુદર્શન : • અંતર્મુહૂર્તમાં બધાં પાપ બળીને ભસ્મ થાય : બે ઘડીના સંગ્રામમાં જ ખરી કસોટી છે : • એકસરખી દશા તો મુક્તિમાં જ છે : * મોક્ષના પુરુષાર્થમાં જ બધા લાભ સમાયા છે : • અર્થકામના પુરુષાર્થમાં ઘાંચીના બેલ જેવી દશા છે : જ્ઞાન ગુરુગમથી મેળવવું જોઈએ : જેની પૂંઠે જવું હોય તે મહાજન તેં જોઈએ ને ? • ક્ષમા જેમ ગુણ છે તેમ અસ્થાને ક્ષમા એ દુર્ગુણ છેઃ " • દરેક વસ્તુને મર્યાદા હોય : • એવી શાંતિને વખાણનારા મડદાના પૂજારી છે : નવકાર પણ ગુરુ પાસે ભણવો, સ્વતંત્રપણે નહિ : • શાસ્ત્ર વનસ્પતિ ખાવાની છૂટ આપી નથી : • ઉપદેશકની પણ કસોટી કરી સાંભળો : • ન કરી શકો તે બને પણ તેથી મૂળમાં ઘા ન કરો : • વાત કરો તો બરાબર સમજીને કરજો : • ધર્મના નાશ વખતે ધર્મીને ગુસ્સો આવે જ : • મીઠું જ સંભળાવવું એવો મારો નિયમ નથી : • સાચામાં કટુતા રહેલી છે : • મુનિ વંદનાને વિપ્ન માને : મહાવ્રતોના પ્રેમ વિના... એ અસંભવિત ઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂનું વર્ણન કરી રહ્યા છે. મેરૂની મેખલા, કૂટ તથા નંદનવન વગેરેના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy