________________
૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૩ શુક્રવાર, તા. ૨૮-૩-૧૯૩૦
- ઉત્તરગુણના સર્વથા અભાવમાં મૂલગુણ ન ટકે :
• શ્રી જિનાજ્ઞા પ્રત્યે દુર્ભાવ હોય તેનું ભણતર ધૂળ છે ઃ
♦ એવા ભોલા પણ સમાજ માટે શ્રાપરૂપ છે :
૭૦ એ વાતો વાહિયાત છે :
♦ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે :
♦ પોતાનો દોષ જમાના પર ન ઢોળો
મહાવ્રત જેને રોમેરોમ પરિણમ્યાં હોય તે જગતનંદનીય છે :
♦ એક મહાવ્રત ગયું તો પાંચેય જાય ઃ
• આવી નમ્રતાનો ગુણ ક્યાંથી !
♦ એક જ દેશનામાં વૈરાગ્ય ઃ
♦ પાઘડી હજી કેમ ઊતરતી નથી ?
દ્રવ્ય ચારિત્ર એ જ ભાવ ચારિત્રનું કારણ :
આ કેવી પરીક્ષા શોધી !
♦ પુરુષ તથા સ્ત્રી વચ્ચે અંતર :
વ્યવહાર બરાબર જાળવ્યો :
♦ સમાન હક્કની વાતોમાં તો માર્યા જવાશે :
• નારી રાજાના મંત્રીઓ તો પુરુષો જ :
૦ આજે તો જ્ઞાન છે જ ક્યાં !
♦ માર્ગ નાશ પામશે તો શું થશે ?
* ગુરુનિશ્રાએ જ્ઞાન ન ભણે તેને વાચના આપવાનો અધિકાર નથી :
♦ હું નથી રમતો પણ મારી વય ૨મે છે ઃ
♦ ‘લોકવિરુદ્ધની ખોટી રજૂઆત :
♦ ત્રણ તત્ત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવા ?
• આજે શાસન ખરું કે નહિ ?
દુરારાધ્ય કહ્યું પણ અનારાધ્ય ન કહ્યું :
103