SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૨, ગુરુવાર, તા. ૨૭-૩-૧૯૩૦ 102 ઇચ્છા માત્રનો અભાવ એ જ સંતોષ : સંતોષનું સુખ સ્વાધીન છે : • જે સંતોષથી ભાગે એનાથી સુખ ભાગે : અપાત્રને મળેલી લબ્ધિ પણ ઉત્પાત મચાવે : જ્ઞાનદાનનો હેતુ શો ? મળેલી લબ્ધિઓનો ઉપયોગ શો ? • સુગંધીના સ્થાને શીલ : શીલ અર્થાત્ સદાચાર : પાંચ મહાવ્રતોરૂ૫ સદાચાર : • દુનિયા અન્યાયથી તો ભરેલી છે : • મોહરાજાના ભામટા દૂતો : જાતમાં પણ અન્યાય ભર્યો છે : • જૈનશાસન પામ્યા વિના સાચો ન્યાય નથી : • ઘરમાં ધર્મ થાય તે સરસવ જેટલો : - • દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ? યોગ્યતા વિના અંગત ઉપદેશ ન અપાય : • મુનિને ઉપદેશની આજ્ઞા પણ આદેશની નહિ ? સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મના : • શાસ્ત્રો કદી ખોટી હઠ ન કરે : • ભાવના સારી હોવા છતાં અમલ યોગ્યતાના આધારે : • પ્રવૃત્તિ સુખ માટે છતાં સુખી કેમ નહિ ? દરેક કાળમાં અયોગ્ય માણસો હોય : • કર્મસત્તા માન્યા વિના છૂટકો નથીઃ • અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન : કર્મસત્તાથી બચાવનાર એક શ્રી જૈનશાસન છે : દ્રવ્યઉપકાર નામનો, ભાવઉપકાર કામનો : • ભાવ ઉપકારમાં ભય નથી :
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy