SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ : સંતોષી નર સદા સુખી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૨, બુધવાર, તા. ૨૯-૩-૧૯૩૦ 101 • મોક્ષનું સુખ અને સંતોષનું સુખ સમાન છે : સમ્યક્ પ્રકારે તોષ તે સંતોષ : ", સંતોષ વિના કશામાં સુખ નથી : પૌગલિક ફળની લાલસાથી ધર્મસેવન કલંકિત થાય છે : * ચાણક્ય અને ચંદ્રગુપ્ત : આવી શ્રદ્ધા ધર્મમાં જોઈએ : શ્રદ્ધા વિના શાસ્ત્રની વાતો કડવી લાગે : મધુબિંદુ : ગાંડો રાજા ડાહ્યો બન્યો : . • જેમ માણસ મોટો તેમ એની તકલીફો મોટી : • દુનિયાનાં તમામ સુખની પરાધીન છે: ઇંદ્રિયોના વિષયોમાં સુખની કલ્પના એ મૂઢતા છે : • વિરોધીઓનો નવો દાવ અને તેનો ખુલાસો : • વિરોધ છતાં અથડામણ નહિ : દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય ચોથી વાતમાં પડતા નથી : • એ વાત બનાવટી અને ઉપજાવી કાઢેલી છે : • દેશપ્રેમની વાતો કરી પણ તે માટે તેમણે છોડ્યું શું ? • જૈન સાધુ અને સ્વરાજ : • વિદ્યાનો દુરુપયોગ : : : • વસ્તુતઃ તેઓ કોઈને માનતા જ નથી : દેશદ્રોહીનો ઇલ્કાબ કોના માટે ? • ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ : મોક્ષનું સુખ અને સંતોષનું સુખ સમાન છેઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘની સ્તુતિ કરતાં અનેક રૂપકોથી તેનું વર્ણન કરે છે. એ રીતે સંઘને મેરૂની સાથે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy