SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૧, મંગળવાર, તા. ૨૫-૩-૧૯૩૦ 100. • એ આનંદ કોણ લૂંટી શકે ? • ખામી શ્રદ્ધાની કે ભાવનાની ? એક અગત્યનો પ્રશ્ન : સાચો બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન, એકબીજાના પૂરક : • ભાવ નથી આવતો કારણ કે હૈયામાં વાસના જુદી છે : • દુનિયા દુઃખી નથી એવું સાંભળ્યું છે ? પહેલો બાહ્ય ત્યાગ પછી આંતરત્યાગ : વ્યવહારો કેવા હોવા જોઈએ ? શ્રીમંત તો દેવ જેવો ગણાય પણ ક્યારે ? • શ્રાવક માત્રનો નિર્ણય : પાપ થઈ જાય તે ક્ષત્ત પણ કરાય તે અક્ષત્તવ્ય : • સાચા સમયજ્ઞ ભગવાન છે : સમયને જીતે તે મોક્ષે જાય : • નાશકનાં સેવનમાં સમયધર્મ નથી' • ધર્મક્રિયાની કોઈ પણ સમયમાં મના નથી : ધર્મગુરુઓની જરૂર ધર્મ માટે જ છે : • એવા ધર્મગુરુ પાસે તમે રાજીનામું માંગી શકો છો ! • દીક્ષા એ બચ્ચાનો ખેલ નથી : ત્રણ ખંડના માલિકોની પણ કઈ દક્ષા ? • શું એમને ધર્મવિરોધી ન કહેવાય ? • આજનું ધર્મવિરોધી પ્રચારકાર્ય : • સામુદાયિક પાપની પ્રવૃત્તિ : એ આનંદ કોણ લૂંટી શકે ? અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવરજી શ્રીસંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. મેરૂનું નંદનવન એવું મનોહર અને સુગંધી મહેકથી ભરપૂર છે કે એનો આનંદ દેવો અને વિદ્યાધરો જ લૂંટી શકે છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy