SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો વિર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૦ સોમવાર, તા. ૨૪-૩-૧૯૩૦ 99 • જે હૃદયથી ઉત્તમ બને, તે સંતોષ અનુભવે ! • અર્થકામ આવે તોય દુઃખ, જાય તોય દુઃખ, પરિણામે પણ દુઃખ : ચૈતન્ય શક્તિ જાગ્રત થાય તો...! • જડને જીતવા જડનો જ ઉપયોગ કરો ! • અપ્રશસ્ત કષાયને જીતવા પ્રશસ્ત કષાયની જરૂર : • શાસ્ત્રો એ અનુભવની વાણી છે : " - પછી બાહ્ય આલંબનોની જરૂ૨ નથી : • આલંબન વિના ધ્યાન શાનું? . - એ આલંબન ક્યાં છે ? જ્ઞાનક્રિયાભ્યાં મોસઃ ! • દુનિયા અર્થકામના ધ્યાનમાં લીન છે : • અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો માંડો ! • આ તો મુત્સદ્દીગીરી થઈ ? • નિર્દોષ પ્રેમ કોને કહેવાય? - • કષાય પ્રશસ્ત ક્યારે કહેવાય ? • સારો માણસ ખોટું કરે તે વધારે ટીકાપાત્ર : • તો... એ મોટા થવાને લાયક નથી : • રૂપ પણ પ્રભાવક બને ! : - • વૈરાગ્યપોષક સંગીત એ સાચી કળા છે : • પ્રશસ્ત વિના અપ્રશસ્તથી નહિ બચાય : • લક્ષ્મીનો સદુપયોગ-દુરુપયોગ : • ધર્મી અને દુનિયાના રંગે રંગાયેલાનો ભેદ : • મંત્રોની સિદ્ધિ પણ જિતેન્દ્રિયને થાય છે : એવું જીવન એ જીવન - બાકી લુહારની ધમણ : • પ્રેમની વાત કરનારાઓમાં પોલ છે:
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy