SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1450 રજકણો ક્ષયરોગને હરે છે અને પેટ્રોલના ધુમાડા ક્ષયરોગને નોતરે છે, છતાં અજ્ઞાનના યોગે એનો ફેલાવો વધતો જાય છે. જ્ઞાનીઓ કહે છે કે ઉદ્યમ કેવળ મોક્ષ માટે જ હોય. તીવ્રકર્મના ઉદય પણ મોક્ષ માટેના પ્રયત્નથી ટળી જાય છે. આપણા કરતાં ભગવાન મહાવીરદેવને અશુભ કર્મના ઉદય વધારે હતા તો પણ અડગ રહીને સહ્યા ને ? સંતોષરૂપી નંદનવનના આનંદ વિષે શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy