SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪: ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૫, બુધવાર, તા. ૧૯-૩-૧૯૩૦ 94 • સંતોષનો આધાર ચિત્તની પરિણતિ : • શ્રી સંઘના ચિત્તમાં સુદ્રતાને અવકાશ નથી : • આજે દોષનો ટોપલો વાત વાતમાં બીજા પર ઓઢાડાય છે : • ધર્મની સામેનાં આક્રમણનો તો પ્રતિકાર જ કરવો જોઈએ : • શુદ્ર વિચારોવાળાની દશા : ૦ આ શાસનના કાયદા સુંદર છે : • શું બોલાય અને શું મનાય તે સમજો.! • શ્રી સંઘ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાની હોય ? જેમ માણસ મોટો તેમ ગંભીર વધારે : • સિંહની ઉદારતા અને ઉત્તમતા એ એની મોટાઈનાં લક્ષણ છે : • વાલી મુનિએ રાવણને શિક્ષા કેમ કરી ? • ધર્મી મેલો નભાવાય પણ ધર્મ મેલો ન નભાવાય : • ધર્મને મેલો ન કરવા દેવાય : - સમ્યક્ત શું કામ કરે છે ? • આગમની સેવામાં જેટલી શિથિલતા તેટલી આત્માની ખરાબી : તીર્થકરોની વિશ્વશ્રેષ્ઠ સમૃદ્ધિ : • સાવઘાચાર્યનો આત્મા હાર્યો અને માનકષાય જીત્યો : તો અમારામાં શાસન ક્યાં રહ્યું ? • સૂર્યનો તો એ ગુણ જ છે કે-એ પ્રકાશ ફેલાવે જ : ૦ કમળ કાદવથી તેમ ગુરુ ગૃહસ્થથી નિર્લેપ રહે : • તો... સમજવું કે સાધુને સંનિપાત થયો છે : • દુ:ખ રોવા આવનારને મુનિ શું કહે ? આ સંસારમાં બેકારી તો શાશ્વત છે : • બેકારીનું મૂળ તપાસો : • ગૃહસ્થનું ઘર : • એ... દુઃખી થાય એમાં દોષ કોનો ? ૦ આવા સમયધર્મીઓને કોણ સમજાવે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy