SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ : ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૪, મંગળવાર, તા. ૧૮-૩-૧૯૩૦, ♦ સંતોષી અને ત્યાગીનું સુખ : · ઇચ્છાઓ નિયમથી અંકુશમાં આવે : સંતોષની શાસ્ત્રીય વ્યાખ્યા : નિયમ ફક્ત નોંધપોથીમાં લખી રાખવા માટે નથી : ચોર માટે ટોકીદાર, ઇન્દ્રિય-મન માટે નિયમ : ♦ વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ? અધર્મ કરવા પણ ધર્મનું જ ઓઠું લેવાય છે? - • ગુણ અને ગુણાભાસને ઓળખો ! • પાંચ વ્રતોની વાત બધા કરે પણ પૂરાં માને નહિ : ♦ લાલચુઓને ધર્મના નામે કપડાં કઢાવીને પણ નચાવી શકાય : · માનવજીવનમાં સાધ્ય શું ? · રત્નત્રયીના ભક્ત બનો પછી પ્રશસ્ત કષાયનાં દૃષ્ટાંત આગળ કરો ! · સારી વાતોને કદરૂપી ચીતરવાનો ધંધો : આવા લેખકોનાં લખાણની કિંમત શી ? ♦ ધર્મયુદ્ધના નિયમો : મહાભારતનો એક પ્રસંગ : ♦ પૃથ્વીરાજ ચૌહાણની ઉત્તમતાને મૂર્ખતામાં ખપાવતા આજના ઇતિહાસકારો : • તે છતાં રાણાપ્રતાપ ન નમ્યો : ૭ જેને ધર્મની કિંમત હોય તે પ્રશસ્ત કષાયોની કિંમત સમજે : ♦ ધર્મનિષ્ઠ મંત્રીની વફાદારી : • ચોરને પણ શાહુકાર બનાવ્યો : પ્રભવ અને જંબસ્વામી : ♦ એમને મન શાસ્ત્રની કઈ વાતો અતિશયોક્તિ રૂપ નથી ? ♦ ભાડૂતી લેખકો પાસે લખાવના૨ાને જાહેરમાં આવવું પડશે ત્યારે... પાખંડને સાફ કરવાની વાત છે, પાખંડીને નહીં : ખતમ કરી નાંખવાની ધમકી : એવા રાજા અને આચાર્ય પદભ્રષ્ટ થવા યોગ્ય છે : • શાસ્ત્રનો અર્થ ! શાસન સ્વીકારે તેની રક્ષા કરે : 93
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy