SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! વીર સં ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૩, સોમવાર તા. ૧૭-૩-૧૯૩૦ 92 સંતોષ, એ સંઘમેરૂનું નંદનવન : • ઇચ્છાનિરોધ વિના સંતોષ ન આવે : મંદિરમાં પેસતાં સાચી નિસ્સિહી બોલો ! • મનની ગતિ પાણીના વહેણ જેવી છે : • નિયમ કોને ન ગમે ? ૦ સારું ન થાય તોય ખોટું તો ન જ કરો ! • હવે સમ્યગુ વર્તનની વાત : • તમારું શું અને પારકું શું ? • પોલા નિયમોથી હેતુ ન સરે ! હૃદયમાંથી સંસારને કાઢો ! • મમતા મૂક્યા વિના ધર્મનો સાક્ષાત્કાર ન થાય ? આત્માના ગુણો ગીરવે મુકાણા છે : • જૈનશાસનમાં ગણાતા જાતવાન બનો ! . • જગતનો માનેલો ઈશ્વર નચાવે છે, શ્રી જિનેશ્વરદેવ બતાવે છે : એવા માટે જ્ઞાનનો વિરહ પણ ભલા માટે છે : * આવા કમનસીબો ઉપર ઉપકાર થાય શી રીતે ? જ્ઞાનીઓની દેશના પણ સત્ત્વશીલ સાંભળી શકે ? ચક્વર્તઓના મુગુટ ઉતરાવતી એ દેશનામાં સામર્થ્ય કેવું હોય ? સમયધર્મને ઓળખવો એટલે શું ? સર્વજ્ઞ શાસનનો સમયધર્મી આવું તો ન જ કહે : એ સમયધર્મ ભગવાનના શાસનનો નથી : આવા સાચાબોલાનો જૈનશાસનમાં ખપ નથી : એવા આસ્તિક ગણાતા, અમને પણ કોર્ટે ખેંચી જાય : • જે વાતે વાતે શાસનનું હિત જુએ તે જ સાચા સેવક : સંતોષ એ સંઘમેરૂનું નંદનવન અનંત ઉપકારી, સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવર શ્રી સંઘની મેરૂ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy