SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૨, રવિવાર તા. ૧૬-૩-૧૯૩૦, કારતક વદ ૧, તા. ૧૫-૩-૧૯૩૦નું પ્રવચન ઉપલબ્ધ ન થવાથી તે પ્રગટ કરી શકાયું નથી. માટે પ્રવચન ક્રમ નંબર પણ તેને છોડીને સળંગ ચાલુ રાખ્યો છે. ♦ તો એ સંઘનું ચિત્ત ન કહેવાય : ♦ ઉદારતામાં પણ વિવેક જોઈએ : મોક્ષ આજે ભલે નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? ♦ એવું જીવદળ તો કોઈક જ: ♦ શ્રી સંઘમાં હોય તે શું માને ? • શ્રી શ્રેણિક મહારાજાની ઉત્તમતા : ♦ પોતાની મરજી આ શાસનમાં ન ચાલે : જૈનસંઘમાં ખોટી ચર્ચા ન હોય ॥ શ્રી સંઘની સ્થાપના શા માટે ? ૦ પછી તો ધોધ વહ્યે જ જાય : પરિણામ જોનારો ક્ષણિક લાભથી ખુશ ન થાય : ♦ ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા ન આવે : - માર્ગાનુસારી જીવ દીર્ઘદર્શી અને પરિણામદર્શી હોય : ♦ જે પદનો સ્વીકાર કર્યો તેને અનુરૂપ ભાવના કેળવો ! ♦ આ શાસન જેટલું કઠિન તેટલું જ સહેલું : ♦ ધર્મક્રિયામાં જાતને ભૂલો : ♦ ધર્મક્રિયા પસે બ્રેડોની પણ કિંમત નથી ♦ લૂખું ખાઈને પણ ફરજ બજાવો ! ♦ દંભ છોડીને હૈયાના ચોખ્ખા બનો ! ♦ મળેલી સંપત્તિ સાર્થક કરો ! ભગવાનનો સેવક કોના આધારે જ્યું ? વ્યાખ્યાન ક્યારે ફળે ? ♦ તમે પણ ભગવાન મહાવીરદેવના વારસદાર છો ! વ્યાખ્યાન વૈરાગ્ય માટે છે. ♦ હવે મારો તમારો સંબંધ બદલાયો છે 91
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy