SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 1342 ૧૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ વીતરાગ થયો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મ ઉ૫૨નો રાગ જોઈએ જે. નિયમ લેનારાએ પૂર્વના પાપનો પશ્ચાત્તાપ, નિંદા, ગહ કરવાં જોઈએ; પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ભવિષ્યમાં પાપ ન કરવાની એટલે કે નિયમ પાળવાની પૂરી કાળજી રાખવી જોઈએ. સૂત્રકાર મહર્ષિ હજી પણ આ વિષયમાં આગળ શું કહે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy