________________
૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય !
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ વિ. - ૧, બુધવાર, તા. ૧-૧-૧૯૩૦
• સ્વચ્છંદી જમાનાવાદીઓના નિરર્થક પ્રયાસો :
♦ નિરર્થક પોતાનું જ ભવભ્રમણ વધારે છે :
♦ગપ્પાં મારવાથી કાંઈ જ વળે તેમ નથી :
• કેટલી અધમતા ?
♦ મહાપુરુષના નામે ઠગબાજી :
♦ શું તે શિષ્યો છેકે શિષ્યાભાસો છે ?
• પૂ. આત્મારામજી મહાâજનો. એકરાર :
• 'પૂ. આત્મારામજી મહારાજના નામે દંભ :
* શ્રીસંઘરૂપ સૂર્યની તપરૂપ કાંતિ અને જ્ઞાનરૂપ પ્રકાશ :
18
સ્વચ્છંદી જમાનાવાદીઓના નિરર્થક પ્રયાસો
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રી તીર્થંકરદેવ પછી તરત જં પૂજ્ય કોટિમાં આવતા શ્રીસંઘની સ્તવના કરતાં નગરના રૂપકથી, ચક્રના રૂપકથી, રથના રૂપકથી, કમળના રૂપકથી અને ચંદ્રના રૂપકથી જે સ્તવના કરી, તે આપણે જોઈ આવ્યા; અને હવે તે સ્તવના સૂર્યના રૂપકથી ચાલે છે.
સૂર્યના રૂપકથી સ્તવના કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવી ગયા કે જેમ સૂર્ય દરેક ગ્રહોની પ્રભાનો નાશક છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્ય પણ પરતીર્થિક રૂપ ગ્રહોની પ્રભાનો નાશ ક૨ના૨ છે; જેમ સૂર્યની કાંતિ દીપ્તિમાન હોય છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્યની કંપતેજરૂપ ભાસ્વરતા અતિશય ઉજ્જ્વળ છે અને જેમ સૂર્ય પ્રકાશક હોય છે, તેમ ઉપશમ પ્રધાન શ્રીસંઘરૂપ સૂર્ય પણ જ્ઞાનરૂપ પ્રકાશવાળો છે.
‘પરતીર્થિક’ રૂપ ગ્રહોની પ્રભાનું નાશકપણું શ્રીસંઘરૂપ સૂર્યમાં છે' એનું વિવેચન કરતાં ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા લખે છે કે :
+66
કપિલ, કણભક્ષ, અક્ષપાદ અને સુગત આદિના મતોનું અવલંબન 4 “પરતીથિના: પિન-ળમક્ષા-ડક્ષપાત-મુતાલિમતાવલમ્નિન: ત વ પ્રહા:, તેવાં યા પ્રમાतामनन्तनयसङ्कुलप्रवचनसमुत्तविशिष्टज्ञान- भास्कर
एकैकदुर्नयाभ्युपगमपरिस्फूर्त्तिलक्षणा
प्रभावितानेन नाशयति-अपनयतीति परतीर्थिकग्रहप्रभानाशकः ।"