________________
15
પુરુષનું ભોક્તત્વ (૪૦-૪૧), પુરુષ પ્રતિશરીર ભિન્ન (૪૧-૪૩), પુરુષ સદા કર્માવરણરહિત (૪૩), પુરુષ ગતિક્રિયારહિત (૪૩), પુરુષમાં બંધ અને મોક્ષ ગૌણ (૪૩), ચિત્ત (૪૪-૪૬), ચિત્તનું સ્વરૂપ (૪૪), ચિત્તનું પરિણામિપણું (૪૪), ચિત્તનું કર્તૃત્વ (૪૪), ચિત્તનું ભોતૃત્વ (૪૪-૪૫), કર્મ અને ચિત્ત (૪૫), ચિત્તનાં બંધન અને મુક્તિ (૪૬)
જૈન આત્મા અને સાંખ્ય-યોગસંમત આત્મા (૪૬), જૈનસંમત આત્મા અને સાંખ્ય-યોગસંમત ચિત્ત (૪૭), નિષ્કર્ષ (૪૭-૪૮), ટિપ્પણ (૪૭-૫૬)
3 જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન (૫૭-૧૨૬) જૈનદર્શનમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન (૫૭-૮૮), પ્રાસ્તાવિક (૫૭-૫૯), મતિજ્ઞાન (૫૯-૬૦), શ્રુતજ્ઞાન (૬૦-૬૧), અવધિજ્ઞાન (૯૧), મન:પર્યાયજ્ઞાન (૬૧-૬૨), કેવળજ્ઞાન (૬૨-૬૩), ચાર દર્શનો (૬૩), જ્ઞાન અને દર્શનનો ભેદ (૬૩-૬૮), જ્ઞાન અને દર્શન વચ્ચે કાલિક સંબંધ (૬૮-૬૯), કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ભેદ (૬૯), આગમિક ક્રમવાદી પક્ષ (૬૯-૭૨), સહોત્પત્તિવાદ (૭૨૭૪), અભેદપક્ષ (૭૪-૭૫),દર્શનોની યુગપત્ ઉત્પત્તિ (૭૬-૭૭), એક ઈન્દ્રિયજ્ઞાન અને એક ઐન્દ્રિયક દર્શન બન્નેની સાથે ઉત્પત્તિ સંભવે ? (૭૭), દર્શન અને વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ (૭૮-૭૯), શ્રુતદર્શન કેમ નહિ ? (૭૯-૮૦), મન:પર્યાયદર્શન વિશે મતભેદ (૮૦-૮૧), કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) (૮૧-૮૮) સાંખ્ય-યોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન (૮૮-૧૦૫), જ્ઞાન (૮૮-૯૭), જ્ઞાનના પ્રકારો (૮૮-૮૯), પ્રમાણ (૮૯), પ્રત્યક્ષ (૮૯-૯૧), અનુમાન (૯૧), શબ્દપ્રમાણ (૯૨), વિપર્યય (૯૨૯૩), વિકલ્પ (૯૩-૯૪), નિદ્રા (૯૪-૯૫), સ્મૃતિ (૯૫-૯૬), જ્ઞાનસંબંધી સિદ્ધિઓ (૯૬), અતીતઅનાગતજ્ઞાન (૯૬), સૂક્ષ્મવ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન (૯૬-૯૭), પરચિત્તજ્ઞાન (૯૭), સર્વજ્ઞાતૃત્વ (૯૭), દર્શન (૯૭-૧૦૨), જ્ઞાન અને દર્શનવિષયક સાંખ્ય-યોગના મતનો નિષ્કર્ષ (૧૦૨), સાંખ્ય મતનું જૈનોએ કરેલું ખંડન (૧૦૨૧૦૩), સાંખ્ય-યોગ મતે સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વ (૧૦૩-૧૦૫) જ્ઞાન-દર્શનવિષયક સાંખ્ય-યોગ અને જૈનદર્શનના મતોની તુલના (૧૦૫-૧૦૮), મહત્ત્વનું તારણ (૧૦૮), ટિપ્પણ (૧૦૮-૧૨૬)