________________
વિષયનિર્દેશ
1 ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન (૧-૧૮)
ઉપનિષદોમાં જ્ઞાન (૧-૫), જ્ઞાનનો વિષય (૧),વિજ્ઞાનનોવિષય(૧૨), જ્ઞાનનાં સાધન(૨), વિજ્ઞાનનાં સાધન (૨-૩), જ્ઞાનનું સ્વરૂપ (૩), જ્ઞાન અને વિજ્ઞાન (૪), આત્મા વિજ્ઞાતા અને વિજ્ઞાનસ્વભાવ (૪), વિજ્ઞાનના ભેદ (૪), વિજ્ઞાનનો મહિમા (૪-૫), પ્રજ્ઞાન (૫) ઉપનિષદોમાં દર્શન (૫-૯), શ્રદ્ધાનના અર્થમાં ‘દર્શન’ શબ્દનો પ્રયોગ (૫-૬), બોધરૂપ દર્શન (૬), બોધરૂપ દર્શનનો વિષય (૬૭), બોધરૂપ દર્શનનાં સાધન (૭-૮), બોધરૂપ દર્શનનું સ્વરૂપ (૮૯)
ગીતામાં જ્ઞાન (૯-૧૧), જ્ઞાનનો વિષય (૯), જ્ઞાનનું સ્વરૂપ તેમ જ જ્ઞાન-વિજ્ઞાનનો ભેદ (૯-૧૦), જ્ઞાનપ્રાપ્તિના ઉપાય (૧૦), જ્ઞાનમહિમા (૧૦), જ્ઞાનપ્રકાર (૧૧)
ગીતામાં દર્શન (૧૧-૧૩), દર્શનનો વિષય (૧૧), દર્શનનું સ્વરૂપ (૧૧-૧૨), દર્શનનાં સાધન (૧૨-૧૩), ટિપ્પણ (૧૩-૧૮)
2 જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ (૧૯-૫૬ જૈન મતે જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ (૧૯-૩૬), પ્રાસ્તાવિક (૧૯), આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ (૧૯-૨૧), આત્મલક્ષણ આત્મસ્વરૂપ (૨૧-૨૨), અનન્તચતુષ્ક (૨૨-૨૪), આત્માનું પરિણામિપણું (૨૪-૨૬), આત્માનું અવસ્થિતત્વ (૨૬), આત્માનું કર્તૃત્વ (૨૬), આત્માનું ભોક્તત્વ (૨૭), આત્મા પ્રતિક્ષેત્ર ભિન્ન (૨૭-૨૮), આત્માઓ અનન્ત (૨૮), આત્મા દેહપરિમાણ (૨૮૨૯), આત્મા પૌદ્ગલિક અદૃષ્ટવાન (૨૯-૩૨), કર્મની મૂળ આઠ પ્રકૃતિઓ (૩૨-૩૩), કર્મની દશ અવસ્થાઓ (૩૩-૩૪), જીવની ગતિક્રિયા (૩૪-૩૫), આત્મા અસંખ્યાતપ્રદેશી (૩૫), જીવોના મુખ્ય બે ભેદ-સંસારી અને મુક્ત(૩૫), સંસારી જીવના ભેદો (૩૫૩૬)
-
સાંખ્યયોગમાં દર્શનના ધારક પુરુષનું અને જ્ઞાનના ધારક ચિત્તનું સ્વરૂપ (૩૬-૪૬), પુરુષ (૩૬-૪૩), પુરુષનું સ્વતંત્ર અસ્તિત્વ (૩૬-૩૭), પુરુષનું સ્વરૂપ (૩૭-૩૮), પુરુષનું અપરિણામિપણું (૩૮-૩૯), પુરુષનું પરિમાણ (૩૯), પુરુષ અકર્તા (૩૯-૪૦),