________________
16
4 જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધાનરૂપ દર્શન (૧૨૭-૧૬૬)
જૈનદર્શનમાં શ્રદ્ધાનરૂપ દર્શન (૧૨૭-૧૫૪), પ્રાસ્તાવિક (૧૨૭) ‘શ્રદ્ધા’ શબ્દની વ્યુત્પત્તિ અને તેના અર્થો (૧૨૭-૧૨૯), તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકા અનુસાર સમ્યગ્દર્શન (૧૨૯-૧૩૬), સમ્યગ્દર્શનના અતિચાર (૧૩૬-૧૩૮), સમ્યગ્દર્શનના વિવિધ વિભાગો (૧૩૮-૧૪૨),ક્ષાયિકસમ્યગ્દર્શન (૧૩૮), ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન (૧૩૮),ઔપશમિકસમ્યગ્દર્શન(૧૩૯),સમ્યગ્દર્શનનો અન્ય ત્રિવિધ વિભાગ (૧૪૦), સમ્યગ્દર્શનનો દશવિધ વિભાગ (૧૪૦-૧૪૧), સમ્યગ્દર્શનનો દ્વિવિધ વિભાગ (૧૪૧), સમ્યગ્દર્શનનો અન્ય રીતે દ્વિવિધ વિભાગ (૧૪૧), વ્યાવહારિક સમ્યગ્દર્શન (૧૪૧-૧૪૨), નૈૠયિક સમ્યગ્દર્શન (૧૪૧-૧૪૨), સમ્યગ્દર્શનનું વિરોધી મિથ્યાદર્શન (૧૪૨-૧૪૩), મિથ્યાદર્શનના ભેદો – નૈસર્ગિક અને પરોપદેશપૂર્વક (૧૪૩-૧૪૫), મિથ્યાદર્શનના પાંચ ભેદો (૧૪૫-૧૪૬), આભિગ્રાહિક મિથ્યાદર્શનનો ફલિતાર્થ તેમ જ શ્રદ્ધાનરૂપ દર્શન અને બોધરૂપ દર્શનનો સંબંધ (૧૪૬૧૪૮), શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાન (૧૪૮-૧૫૪) સાંખ્ય-યોગમાં શ્રદ્ધા (૧૫૪-૧૬૦), શ્રદ્ધા (૧૫૪-૧૫૮), શ્રદ્ધા અને જ્ઞાન (૧૫૮), મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાન (૧૫૮)
શ્રદ્ધા અંગે સાંખ્ય-યોગ અને જૈનદર્શનની તુલના (૧૫૮-૧૫૯), ઉપસંહાર (૧૫૯-૧૬૦), ટિપ્પણ (૧૬૦-૧૬૬)
5 બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાય-વૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા (૧૬૭-૧૯૦) બૌદ્ધધર્મદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા (૧૬૭-૧૮૧), બૌદ્ધ મતે આત્મા (૧૬૭-૧૬૯), બૌદ્ધ મતે જ્ઞાન-દર્શન (૧૬૯-૧૮૧), ઐન્દ્રિયક કોટિનાં જ્ઞાન-દર્શન (૧૬૯-૧૭૦), યૌગિક કોટિનાં જ્ઞાન-દર્શન (૧૭૦-૧૭૨), છ યોગજ જ્ઞાનો (અભિજ્ઞા) (૧૭૨-૧૭૪), ઈદ્ધિવિધ (૧૭૨), દિવ્યશ્રોત્રધાતુ (૧૭૨), ચેતોપર્યજ્ઞાન (૧૭૨૧૭૩), પૂર્વેનિવાસાનુસ્મૃતિજ્ઞાન (૧૭૩-૧૭૪), દિવ્યચક્ષુ (૧૭૪), આસવક્ષ્યગાણ (૧૭૪), સર્વજ્ઞત્વ (૧૭૪-૧૭૫), શ્રદ્ધા (સમ્માદિદ્ધિ) (૧૭૫-૧૮૧) ન્યાય-વૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા (૧૮૧-૧૮૩), ન્યાયવૈશેષિક મતે આત્મા (૧૮૧), જ્ઞાન-દર્શન (૧૮૧-૧૮૨), શ્રદ્ધા (૧૮૨-૧૮૩), ટિપ્પણ (૧૮૩-૧૯૦)
સંદર્ભગ્રંથસૂચિ (૧૯૧-૨૦૦)