________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂ૫) દર્શન. ૧૪ 46. जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दंसणं च तहा ।
दिणयरपयासतापं जह वट्टइ तह मुणेयव्वं ॥ नियमसार 159 । सव्वस्स केवलिस्स वि जुगवं दो नत्थि उवओगा । आवश्यकनियुक्ति173. આ ત્રણ પક્ષોના પુરસ્કર્તાઓનાં નામોનો નિર્દેશ ક્યૂ વિના આ ત્રણ પક્ષોની ચર્ચા વિશેષાવશ્યકભાષ્ય અને નંદિચૂર્ણિમાં છે. નંદિસૂત્ર ઉપરની હરિભદ્રની વૃત્તિ અને મલયગિરિની વૃત્તિમાં જિનભદ્રગુણિને ક્રમોપયોગવાદના, સિદ્ધસેન દિવાકરને યુગપદુપયોગવાદના અને વૃદ્ધાચાર્યને અભેદપક્ષના પુરસ્કર્તા ગણાવ્યા છે. પરંતુ સન્મતિટીકાકાર અભયદેવે યુગપદુપયોગવાદના પુરસ્કર્તા તરીકે મલ્લવાદીનું નામ આપ્યું છે અને અમેદવાદના પુરસ્કર્તા તરીકે સિદ્ધસેન દિવાકરનું નામ આપ્યું છે. જ્ઞાનબિંદુપ્રકરણમાં ઉપાધ્યાય યશોવિજયજીએ આ ત્રણેય પક્ષોની
ચર્ચા કરેલી છે. 49-50 अथमन्यसे साकारोऽनाकारइति शब्दभेदः केवलमत्र केवलिनिअर्थस्त्वभिन्न
एव, यतः सर्वमेव विशेषपरिच्छेदकंज्ञानं कैवलिनि समस्ति न दर्शनमिति, इदमपि न जाघट्यते ज्ञानावरणं भगवतः क्षीणं दर्शनावरणीयं च निरवशेषं, तत्रैकत्वे सति कोऽयमावरणभेदाभिमानो निष्प्रयोजनः ? । तथा साकारोपयोगोऽष्टधा दर्शनोपयोगश्चतुर्धेति, तथा ज्ञानं पञ्चधा दर्शनं चतुर्धेति एकत्वे सति कुंत इदमपि घटमानकम् । तत्त्वार्थसूत्र, सिद्धसेनगणिटीका
1-31. 51-52 जेण केवलणाणं सपरपयासयं, तेण केवलदसणं णत्थि त्ति के वि भणंति।
एत्थुवउज्जंतीओ गाहाओ - "मणपज्जवणाणं तो-" 325/357/4 । एवं पि ण घडेद, केवलणाणस्य पज्जायस्स पज्जायाभावादो । ण पजायस्स पज्जाया अस्थि अणवत्थाभावप्पसंगादो । ण केवलणाणं जाणइ पस्सइ वा, तस्स कत्तारत्ताभावादो । तम्हा सपरपयासओ जीवो त्ति इच्छियव्वं। ण च दोण्हं पयासाणमेयत्तं, बज्झतरंगत्थविसयाणं सायारअणायारणमेयत्तविरोहादो । 326/357/8 । कसायपाहुड 1/1-20. केवलणाणकेवलदंसणाणमुक्कस्स उवजोगकालो जेण "अंतोमुत्तमेत्तो" त्ति भणिदो तेण णव्वदे जहा केवलणाणदंसणाणमक्कमेण उत्ती णहोदि
त्ति । कसायपाहुड 1/1-20. 54. ण च दोण्हमुवजोगाणमक्कमेण वुत्ती विरुद्धा, कम्मकयस्स कम्मस्स