________________
36
અવિઘાનું લક્ષણ - પ્રથમ ७१. दुःखशुक्तिरूप्यादेः स्वभासके साक्षिणि सत्येव निवृत्त्यभ्युपगमेन साक्षिभास्यानां यावत्साक्षिसत्त्वम
वस्थाननियमानभ्युपगमात् । किञ्च केवलचिन्मात्रं न साक्षि किन्तु अविद्यावृत्त्युपहितम्, तथा चा- स्थिराविद्यावृत्त्युपहितस्य साक्षिणोऽप्यस्थिरत्वेन तत्सत्त्वपर्यन्तमवस्थानेऽप्यविद्यादेर्निवृत्तिरुपपद्यते। • अद्वैतसिद्धि, पृ. ५४५ ७७. न च वृत्त्यनुपधानदशायामविद्यादेः शुक्तिरूप्यवत् असत्त्वापत्तिः। अद्वैतसिद्धि, पृ. ५४५
न्यायामृत, पृ. ३०४ ७८. सादिपदार्थ एवैतादृनियमात्, धारावाहिकाविद्यावृत्तिपरम्पराया अतिसूक्ष्माया अभ्युपगमाच्चेति
शिवम् । अद्वैतसिद्धि, पृ. ५४५ ७८. यत् तु प्रतीतिसत्त्वे सुखादे शासम्भवः तन्नाशकस्यैव तन्नाशकत्वात्, वृत्त्युपहितचितः सुखादिसाक्षित्वे
तु सुखादिधीः व्यावहारिकप्रमा न स्यात् दोषजन्यत्वादिति । लघुचन्द्रिका, पृ. ५४५
न्यायामृततरङ्गिणी, पृ. २२५-२२६ ८०. तन, सुखादिनिमित्तनाशादेरपि सुखादिनाशकत्वसम्भवात् आगन्तुकदोषाजन्यत्वेनाविद्या
दोषजन्यस्यापि सुखादिज्ञानस्य प्रमात्वसम्भवाच्च । लघुचन्द्रिका, पृ. ५४५ ८१. ...अन्तःकरणपरिणामे ज्ञानत्वोपचारात् । विवरण, विजयनगर सं., पृ.४१ ८२. चित्सुखी, (निर्णयसागर), पृ. १२४ ८3. न्यायामृत, पृ. ३२१ ८४. लघुचन्द्रिका, पृ. ४७८-४९० ૮૫. પાતંજલ યોગદર્શને સુખસાક્ષાત્કાર સ્વીકારે છે. સુખપ્રતિબિંબિતચૈતન્ય જ સુખસાક્ષાત્કાર
છે. ન્યાય-વૈશેષિક દર્શન અન્તરિન્દ્રિય મનથી સુખપ્રત્યક્ષ સ્વીકારે છે, પરંતુ પાતંજલ - યોગદર્શન સુખાદિનું એન્દ્રિયક પ્રત્યક્ષ સ્વીકારે છે એમ કહી શકાય નહિ. તેથી યોગદર્શન * સુખપ્રત્યક્ષન કહેતાં સુખસાક્ષાત્કાર કહે છે. તેના મતે સુખદ્રણકે સુખસાક્ષી સુખપ્રમાતા
• નથી. પ્રમાતા તો પ્રમાણવ્યાપાર વ્યવહિતભાવે પ્રમેયનું દર્શન કરે છે. સાક્ષીને જે " . સુખસાક્ષાત્કાર થાય છે તે પ્રમાણવ્યાપારવ્યવધાન વિના જ થાય છે. અવ્યવધાનથી
વિષયનું ગ્રહણ એ જ સાક્ષાત્કાર છે. પાતંજલ યોગદર્શનમાં અવિદ્યાવૃત્તિનો સ્વીકાર જ * . નથી. ત્યાં અન્તકરણ યા ચિત્તની વૃત્તિનો જ સ્વીકાર છે; ચિત્તવૃત્તિને જ જ્ઞાન કહેવામાં
આવે છે. પરંતુ યોગદને સુખની જ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો સ્વીકાર નથી કર્યો. સુખ જ્ઞાનનો
વિષય નથી. સુખ જ્ઞાનરૂપ વૃત્તિ વિના જ સાક્ષાત્ પુરુષગ્રાહ્ય છે, પુરુષભાસ્ય છે. અદ્વૈતીઓ '. સુખોદિવિષયક અવિદ્યાવૃત્તિ વિના જ સુખસાક્ષાત્કારને ઘટાડે છે એમાં પાતંજલ
યોગદર્શનનું અનુસરણ જણાય છે. ८१. विवरण, विजयनगर सं., पृ. २२ तथा २९ ८७. वेदान्तपरिभाषा, (वेंकटेश्वर संस्करण, मुंबई), पृ. १९-२० ८८. विवरण, (विजयनगर सं.), पृ. १४ ८८. विवरण, (विजयनगर सं.), पृ. २१०
८०. लघुचन्द्रिका, पृ. ३०९ ... ८१. ईश्वरो गतकल्पीयवेदमस्मिन् कल्पे स्मृत्वा उपदिशति। न्यायप्रकाश, पृ.४