________________
શ્રમણ ધર્મ
૧૫૫
થયો અને બીજો પણ તેવો શરૂ થયો, તે મને પ્રિય છે એમ વાક્ય સંબંધ જોડવો.) હવે ગુરુનાં વિશેષણો કહે છે કે - કેવા આપનો ? હૃદ્યાનાં = નિરોગી એવા આપનો, તુષ્ટાનામ્ = ચિત્તની પ્રસન્નતાવાળા આપનો, અજ્ઞાત≤ાનામ્ = (અલ્પ શબ્દ અભાવ વાચક હોવાથી) સર્વથા આતંક રહિત એવા આપનો, માયોનામ્ = સંયમના યોગો (વ્યાપારો) જેના અખંડ છે એવા આપનો, સુશીછાનામ્ = અઢાર હજાર શીલાંગ (ના આચારો) સહિત એવા આપનો, સુવ્રતાનામ્ = સુંદર પંચ મહાવ્રતના ધારક એવા આપનો, સાર્થોપાધ્યાયાનામ્ = બીજા પણ અનુયોગાચાર્યાદિ ઉપાધ્યાયો વગેરે સહિત એવા આપનો, અર્થાત્ આપનો અને અન્ય પણ આચાર્યાદિક સર્વેનો જ્ઞાનેન વર્શનેન ચારિત્રેળ તપસા આત્માનું માવયતામ્ = જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેનો મે ! = હે ભગવંત ! વિવસઃ પૌષધ: પક્ષ: વદુશુમેન તિાન્ત: = દિવસ (કેવા પ્રકારનો ? તો કહે છે-) પૌષધ અર્થાત્ પર્વરૂપે દિવસ અને પક્ષ (પખવાડીયું) અત્યંત શુભ કાર્યો કરવામાં પૂર્ણ થયો, અન્યશ્ચ મવતાં જ્યાળેન પર્યુપસ્થિતઃ = અને બીજો પક્ષ આપને કલ્યાણકારી શરૂ થયો. હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું છું, મને પ્રિય છે, માન્ય છે, એમ ગુરુની ભૂત-ભાવિ આરાધનામાં શિષ્ય પોતાની પ્રસન્નતા જણાવીને પ્રણામ કરે છે કે - શિરસા મનસા = મસ્તકવડે, મન વડે અને ઉપલક્ષણથી વચન વડે મત્સ્યળ વંમ = હું મસ્તક વડે વાંદું છું. પ્રણામ કરું છું. (અહીં શિરસા કહેવા છતાં પાછું મસ્થળ યંમિ કહ્યું, તે પદ જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ વ્યુત્પત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કારવચન હોવાથી પુનરુક્તિ દોષ નથી.) એ પ્રસંગે આચાર્ય પણ કહે છે કે - (તુબ્મહિં સમાં) = તમો સર્વની સાથે. (તમારે અને અમારે સ્વ-૫૨ના સહકારથી આરધના થઈ અને આગામી પક્ષમાં આરાધના થશે.) (૧)
હવે બીજા ખામણાસૂત્રથી ગુરુને ચૈત્યોનું અને અન્ય સાધુઓનું વંદન કરાવવા માટે શિષ્ય (અન્ય સાધુ-સાધ્વીએ) પોતાના ગુરુને કરેલી વંદનાદિનું નિવેદન કરે છે કે
“इच्छामि खमासमणो ! पुव्विं चेइआई वंदित्ता नमंसित्ता तुब्भण्हं पायमूले विहरमाणेणं जे केइ बहुदेवसिआ साहुणो दिट्ठा, सा (स) माणा वा वसमाणा वा, गामाणुगामं दूइज्जमाणा वा, रायणिआ संपुच्छंति, ओमरायणिआ वंदंति, अज्जया वंदंति, अज्जिआओ वंदंति, सावया वंदंति, साविआओ वंदंति, अहं पि निस्सल्लो निक्कसाओ त्ति कट्टु सिरसा मनसा मत्थ વંમિ ।।” (“અહવિ વંમ પેઞરૂં” કૃતિ ગુરુવનનમ્ )
વ્યાખ્યા : ફચ્છામિ ક્ષમાત્રમળા: = ! હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું છું. શું ? (આપને