________________
શ્રમણ ધર્મ
૧૪૫ શ્રુતકીર્તને તુંમ્ = હવે શ્રુતિની સ્તુતિ કરવા માટે ઇચ્છીએ છીએ. શ્રુત બે પ્રકારનું છે (૧) અંગપ્રવિષ્ટ, (૨) અંગ બાહ્ય. શ્રીગણધરકૃત શ્રુત તે અંગપ્રવિષ્ટ અને વિરોએ કરેલું શ્રુત તે અંગબાહ્ય ક્લેવાય છે. અથવા જે નિયત તે અંગપ્રવિષ્ટ, અનિયત તે અંગબાહ્ય.
અંગબાહ્ય બે પ્રકારનું છે. - એક આવશ્યક અને બીજું આવશ્યક સિવાયનું, તેમાં અલ્પવર્ણન કરવાનું હોવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યકશ્રુતની સ્તુતિ કરતાં કહે છે કે –
“न(ण)मो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइयं छव्विहमावस्सयं भगवंतं, तं जहा - सामाइयं - चउवीसत्थओ - वंदणयं - पडिक्कमणं-काउस्सग्गी-पञ्चक्खाणं, सव्वेसिं (हिं) पि एयंमि छव्विह मा(हेआ)वस्सए भगवंते ससुत्ते सअत्थे सगंथे सणिज्जत्तीए ससंगहणीए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पण्णत्ता वा परूविआ वा ते भावे सद्दहंतेहिं पत्तियंतेहिं रोयंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं अंतो पक्खस्स जं वाइयं पढियं परिअट्टियं पुच्छियं अणुपे(प्पे)हियं अणुपालियं तं दुक्खक्खयाए कम्मक्खयाए मो(मु)क्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कट्ट उवसंपज्जित्ता णं विहरामि । अंतो पक्खस्स जं न वाइयं न पढियं न परिअट्टियं न पुच्छियं नाणुपे(प्पे) हियं नाणुपालियं संते बले संते वीरिए संते पुरिसक्कारपरक्कमे तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो विउट्टेमो विसोहेमो अकरणयाए अब्भुढेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छामि दुक्कडं" ।
વ્યાખ્યા : નમસ્તેપ્ય: ક્ષમાશ્રમોમ્ય: = ક્ષમાશ્રમણોને (પોતાના ગુરુ અથવા તીર્થકરો-ગણધરો વગેરે પૂર્વ પુરુષોને) નમસ્કાર થાઓ. રિમ્ = જેઓએ આ શ્રતને, વાવિતમ્ = અમોને આપ્યું છે. અથવા સૂત્ર તથા અર્થરૂપે રચ્યું છે, કયા શ્રતને ? પણ્વિયમ્ ગાવયમ્ = અવશ્ય કરણીય એવા છ અધ્યયનરૂ૫ આવશ્યકને, પવિત્ સાતિશય, સમૃદ્ધિ આદિ ગુણથી યુક્ત આ આવશ્યકને. આ આવશ્યક છ છે.
(૧) સામયિમ્ = સામાયિક સૂત્ર - પાપયોગોની વિરતિ જેમાં મુખ્ય છે તે અધ્યયન. (૨) તુર્વિતિસ્તવ: = લોગસ્સસૂત્ર - શ્રી ઋષભાદિ ચોવીસ જિનોની નામપૂર્વક જેમાં ગુણસ્તુતિ છે તે અધ્યયન. (૩) વન્દ્રમ્ = ગુરુવંદન સૂત્ર. (૪) પ્રતિમા = પ્રતિક્રમણ સૂત્રો. (૫) યોત્સ: = ધર્મરૂપી કાયામાં લાગેલા અતિચારો રૂપી ક્ષત(ઘા), તેની શુદ્ધિ કરનારું અધ્યયન. () પ્રત્યાધ્યાનમ્ = વિરતિ ગુણ સાધક અધ્યયન. સર્વભિન્ન પત્તસ્મિન પવિ માવો મત = અતિશયિત ગુણયુક્ત આ છએ આવશ્યકમાં, કેવા આવશ્યકમાં ? તે કહે છે - સસૂત્રે = મૂલસૂત્રરૂપ આવશ્યકમાં, સર્વે = અર્થયુક્ત આવશ્યકમાં, પ્રત્યે સન િસંગ્રહની