________________
શ્રમણ ધર્મ
૧૩પ
(૨) રો વેવ રાવોસ યુનિ જ જ્ઞાડુિં ગઠ્ઠાડું !
परिवजंतो गुत्तो, रक्खामि महब्वए पंच ।।३।। दुविहं चरित्तधम्मं, दुण्णि य झाणाई धम्मसुक्काई
उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।।४।। ગાથાર્થ : રાગ અને દ્વેષ એ બેનો તથા આર્ત અને રૌદ્ર એ બે ધ્યાનોનો ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૩) દેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ચારિત્ર ધર્મને તથા ધર્મ અને શુક્લ એ બે ધ્યાનોને, સ્વીકારતો વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું
(3) किण्हा नीला काऊ, तिण्णि य लेसाओ अप्पसत्थाओ ।
परिवजंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।।५।। तेऊ पम्हा सुक्का, तिण्णि य लेसाओ सुप्पसत्थाओ ।
उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वएं पंच ।।६।। ગાથાર્થ : કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૫) તેજો, પદ્મ અને શુકુલ આ ત્રણ લેશ્યાઓને સ્વીકારતો અનેં વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૯)
मणसा मणसञ्चविऊ, वायासोण करणसञ्चेण । तिविहेण वि सञ्चविऊ, रक्खामि महब्बए पंच ।।७।। ગાથાર્થ : મનથી મનસત્યને જાણતો અર્થાત્ શુભભાવરૂપ પ્રશસ્તચિત્ત દ્વારા અકુશલમનનો નિરોધ અને શુભચિત્તની ઉદીરણા કરવારૂપ મનસત્યને (મન સંયમને) જાણતો, (એ પ્રમાણે) કુશલવચનની ઉદીરણા અને અકુશલવચનનો નિરોધ કરવારૂપ વચનસંયમ વડે તથા ક્રિયાની શુદ્ધિ અર્થાત્ કાયસંયમ વડે, એમ ત્રણ પ્રકારના સંયમને જાણતો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૭) (૪) ચત્તરિ ૨ ફુસ, ર૩રો સત્ર તઈ વસાય ચ |
परिवजंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।।८।। चत्तारि य सुहसिज्जा, चउब्विहं सवरं समाहिं च ।
उवसंपन्नो जुत्तो, रक्खामि महब्वए पंच ।।९।। ગાથાર્થઃ દૂષિત સંથારો તે દ્રવ્યથી દુ:ખશપ્યા અને - ભાવથી દુ:ખશયા એટલે દુષ્ટ અધ્યવસાય, તેના ૪ પ્રકાર આ રીતે – () પ્રવચનમાં અશ્રદ્ધા, () બીજા