________________
૧૩૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
आलय० । बीयं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ।।२।। आलय० । तइयं वयमणुरक्खे, विरयामो अदिनादाणाओ ।।३।। आलय० । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ।।४।। आलय० । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ।।५।। ગાય છેટું વયમ, વિરામો રામવાનો દા. आलय० । तिविहेण अप्पमत्तो, रक्खामि महव्वए पंच ।।७।। વ્યાખ્યા : મારુ: = આલયવર્તી, અર્થાત્ સ્ત્રી, પશું, નપુંસક વગેરે જ્યાં નથી એવા સકલદોષ રહિત સ્થાનમાં રહેલો હું’ એ પ્રમાણે વિહાર : આગમોક્ત નવકલ્પી વિહારથી વિચરતો હું, સમતઃ = ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિનું પાલન કરવાથી “સમિત” એવો હું, યુ$: = “પરિસહો સહવા માટે ગુરુકુલવાસ સેવવો” વગેરે સાધુના ગુણોથી યુક્ત એવો હું, TH: = ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી ગુપ્ત” એવો હું, તિ: શ્રમUTધર્મે = ક્ષમાદિ દસ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર એવો હું, પ્રથમં તમનરક્ષમ, વિરતોડ િપ્રાણાતિપાતા = પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું, પહેલા મહાવ્રતનું અતિચારોથી સંપૂર્ણ રક્ષણ કરું છું. (૧) છે એ પ્રમાણે જ ગાથા-રથી ૯ સુધીના અર્થ પૂર્વે કહ્યા તે પ્રમાણે સમજી લેવા.
સાતમી ગાથાના પૂર્વાર્ધનો અર્થ પણ ઉપર જણાવ્યો તેમ કરવો, ઉત્તરાદ્ધમાં વિશેષ છે, તે આ પ્રમાણે-ત્રિવિધેન = મન-વચન-કાયાના ત્રણ યોગથી, અપ્રમત્ત: = સારી રીતે એકાગ્ર બનેલો હું, રક્ષક મહાવ્રતન પ = મારા પ્રાણોની જેમ પાંચ મહાવ્રતોનું રક્ષણ (પાલન) કરું છું.
હવે એકથી દસ પર્વતના હેય ભાવોનો ત્યાગ અને ઉપાદેય ભાવોનો સ્વીકાર કરવા દ્વારા પુનઃ મહાવ્રતોની રક્ષા માટે કહે છે કે - (૧) સાવ નોખાં, મિચ્છત્ત પામેવ સત્ર
परिवजंतो गुत्तो, रक्खामि महब्वए पंच ।।१।। अणवजजोगमेगं, सम्मत्तं एगमेव नाणं तु ।
उवसंपन्नो जुत्तो रक्खामि महव्वए पंच ।।२।। ગાથાર્થ : સાવદ્ય (પાપ) યોગરૂપ એક વ્યાપારને, એક મિત્વને, એક અજ્ઞાનને ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧) અનવઘ (પાપ રહિત) એક વ્યાપારને, એક સમ્યક્ત્વને, એમ એક સમ્યગુજ્ઞાનને પણ પ્રાપ્ત થયેલો હું (અર્થાતું ચારિત્ર, સમ્યક્ત અને જ્ઞાનવાનું હું, તથા વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોનું રક્ષણ કરું છું.