________________
શ્રમણ ધર્મ
૧૦૯
વિષયમાં (વિવિધ) વ્યુત્સર્ગ કરવો (ત્યાગ-કરવો). (દ્રવ્યથી બાહ્ય ઉપધિ આદિનો અને ભાવથી અંતરંગ રાગ-દ્વેષાદિનો ત્યાગ કરવો = પક્ષ તજવો). (૨૬) અપ્રમત્તભાવ કેળવવો. (૨૯) ક્ષણે ક્ષણે સાધુ સામાચારીનું રક્ષણ-પાલન કરવું. (૨૮) શુભ ધ્યાનરૂ૫ સંવરયોગ સેવવો. (૨૯) પ્રાણાંત વેદનાના ઉદયે પણ મનમાં ક્ષોભ નહિ કરવો. (૩૦) પુદ્ગલના સંબંધનું જ્ઞાન મેળવવું અને તેનો ત્યાગ વધારવા સવિશેષ પચ્ચકખાણ કરવાં. (૩૧) અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) અંતકાળે આરાધના (સંલેખણા-નિર્ધામણા) કરવી. એમ ૩૨ યોગસંગ્રહોનું પાલન-આચરણ (કે શ્રદ્ધા વગેરે) નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
"तित्तीसाए आसायणाहिं अरिहंताणं आसायणाए, सिद्धांणं आसायणाए, आयिरआणं आसायणाए, उवज्झायाणं आसायणाए, साहूणं आसायणाए, साहूणीणं आसायणाए, सावयाणं आसा०, सावियाणं आसा० देवाणं आसा०, देवीणं आसा०, इहलोगस्स आसा०, परलोगस्स आसा०, केवलिपन्नत्तस्स धम्मस्स आसा० सदेक्मणुआसुरस्स लोगस्स आसा०, सव्वपाणभूअजीवसत्ताणं आसा०, कालस्स आसा०, सुअस्स आसा०, सुदेवयाए आसा० वायणायरियस्स आसा०, जं वाइद्धं, वञ्चामेलिअं हीणक्खरं अञ्चक्खरं पयहीणं विणयहीणं घोसहीणं जोगहीणं सुठु दिन्नं दुठु पडिच्छिअं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, असज्झाए સાફ, સાઈન સાથં તસ્સ મિચ્છામિ દુક્કડું !”
વ્યાખ્યા ત્રચાતા મરાતન: = આ ગ્રંથના પ્રથમ ભાગમાં ગુરુવંદન અધિકારમાં કહેલી ગુરુની. તેત્રીશ આશાતનાઓ દ્વારા અથવા અહીં હવે પછી સાક્ષાતુ કહેવાતી તેત્રીશ આશાતનાઓ દ્વારા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧) મહેંતામતિના = અરિહંતો નથી અથવા તેઓ ત્યાજ્ય એવા પણ ભોગોને કેમ ભોગવે ? ઇત્યાદિ બોલવા વગેરેથી કરેલી અરિહંતની આશાતના દ્વારા. (૨) સિદ્ધનામારતનયા = કોઈ સિદ્ધો નથી, ઇત્યાદિ બોલવા વગેરેથી કરેલી સિદ્ધોની આશાતના દ્વારા. (૩) માવામાાતિનયા (૪) રૂપાધ્યાયાનામાર તનયા = “આ મારાથી નાનો છે, અકુલીને છે, દુબુદ્ધિ છે, અલ્પલબ્ધિ-શક્તિવાળો છે' ઇત્યાદિ આચાર્યની તથા ઉપાધ્યાયની અપમાન કરવારૂપ આશાતના દ્વારા. (પ-૬) સાધૂનામશતિના-સાથ્વીનામાાતિના = ભોજન, વાચના વગેરે પ્રસંગોમાં “આ તો અવસરને ઓળખતા નથી' ઇત્યાદી બીજા સાધુ-સાધ્વીના અવર્ણવાદ (અપમાનાદિ) કરવાથી સાધુ-સાધ્વી અંગે કરેલી આશાતના દ્વારા. (૭-૮) શ્રાવણમાસતિનયા-શ્રાવિIIIમાતિનયા = શ્રાવક અને શ્રાવિકાને અંગે પણ “જિનધર્મને જાણવા છતાં સર્વ વિરતિ નહિ લેનારા એવાને ધન્ય-પુણ્ય' (ભાગ્યવાન) કેમ કેહવાય? વગેરે અસદ્ભાવાદિથી કરેલી આશાતના