________________
સંબોણી - ઈષ્ટ (અનુકુલ) સંયોગની ઈચ્છા કરે છે. ગદ્દારોપી - ધનનો લોભ કરે છે. ભાનુરે - પ્રાણિયોનો ઘાત કરે છે સહારે -ચોરી આદિરૂપ સાહસ કરીને કાર્ય કરે છે. વિશ-વિચિત્તે તે સદાય ધનની જ ચિંતા કરે છે. તે પુણો પુળો - નિરંતર સ્થ - પૃથ્વીકાય આદિનો સત્યે - ઘાત કરે છે. જે - તે લાયવરે - બળવાન બનવા માટે બાફવને - જ્ઞાતિજનોના બળની વૃદ્ધિ માટે સાળવત્તે - સ્વજનના બળને માટે વિજો - મિત્રોના બળને માટે દેવત્તે - મર્યા પછી એટલે પરભવમાં બળવાન થવા માટે વર્તે - દેવના બળને માટે રાવતે - રાજાના બળને માટે વોરવર્ત - ચોરના બળ માટે ગતિદિ-વજો - અતિથિના બળને માટે વિવિખવજો - કૃપણના બળને માટે સમાવતે - શ્રમણના બળને માટે ત્રેપ - આ પ્રકારે વિવાહિં - વિવિધ પ્રકારના વેગ્નેહિં - પ્રયોજનોથી લોભી પુરૂષ હમાયા - પ્રાણિયોને (જીવો) દંડ આપે છે અર્થાત્ પ્રાણિયોની હિંસા કરે છે. તે સંપાઈ - આ પ્રમાણે વિચારીને જો બકરા આદિ પ્રાણિયોનો ઘાત નહીં કરું તો મારા મનોરથ પૂર્ણ નહીં થાય. મા - આ ભયથી પ્રાણિયોંનો ઘાત કરે છે. પવિમુવત્તિ - હું પાપથી મુક્ત થઈ જઈશ એવું મા માળે - માનતા કેટલાક પુરૂષ જીવહિંસા કરે છે બકુલા - અથવા કેટલાક જીવ સાયંસ - આશંસાથી અર્થાત્ ભાવિમાં શુભ ફળની આશાથી અને આગામી ભવમાં શુભફળની આશાથી જીવોનો ઘાત કરે છે. - ભાવાર્થ - લોભથી વશીભૂત થયેલા પુરૂષ ઈહલૌકિક અને પરલૌકિક સુખોની પ્રાપ્તિ માટે જીવહિંસા આદિ અનેકવિધ પાપાચરણ કરે છે. જે પુરૂષો લોભનો ત્યાગ ફરી સંયમ અંગીકાર કરી લે છે, અને ચારિત્રનું વિશુદ્ધ રૂપથી પાલન કરે છે તેઓ થોડાક જ સમયમાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન - કેવલદર્શન ઉપાર્જન કરી લે છે. આ સંસારમાં કેટલાક પ્રાણીઓ એવા છે જે સાધુના વેષને ધારણ કરીને આલોક તથા પરલોકના સુખને માટે લોભમાં પડી જાય છે. એવા સ્વયંને સાધુ કહેવડાવવામાં યોગ્ય માને છે પણ વાસ્તવમાં તેઓ સાધુ નથી. જેઓ લોભને જીતીને અકર્મા બનવા પ્રયત્ન કરે છે તે જ સાચા સાધુ અને અનગાર છે . ૭૫ . भावार्थ :- लोभ के वशीभूत पुरुष इहलौकिक और पारलौकिक सुखों की प्राप्ति के लिए जीव हिंसा आदि अनेकविध पापाचरण करता है । जो पुरुष लोभ का त्याग करके संयम अङ्गीकार कर लेता है एवं चारित्र का विशुद्ध रूप से पालन करता है वह थोड़े ही समय में घातीकर्मों का क्षय करके केवलज्ञान केवलदर्शन उपार्जन
इस संसार में कितने ही प्राणी ऐसे हैं जो साधु के वेश को धारण करके भी इस लोक या परलोक के सुख के लोभ में पड़ जाते हैं वे अपने को साधु कहने की धृष्टता करते हैं किन्तु वास्तव में वे साधु नहीं हैं। को लोभ को जीत कर अकर्मा बनने की चेष्टा करते हैं वे ही सच्चे साधु एवं अनगार हैं ॥ ७५ ॥
થી રાવણ સૂત્ર છ969696969696969696969696ળા ૬૧