________________
કષ્ટોને સહન કરતા હતા અને કપડm - દુઃખોના પ્રતિકાર માટે પ્રતિજ્ઞા રહિત હતા, ઈચ્છા વગરના હતા . ૧૨.
સૂર વ - જેમ શૂરવીર પુરૂષ હંગામીતે - સંગ્રામના અગ્રભાગમાં યુદ્ધ કરતા એવા શત્રુઓ દ્વારા ક્ષુબ્ધ નથી થતા, તે પ્રકારે જ તત્ય - તે લાઢદેશમાં વિચરતા એવા સિંધુ - સ્વયંની સમસ્ત ઈન્દ્રિયોને ગુપ્ત રાખતા એવા સે - તે મi - ભગવાન મહાવીર - મહાવીરસ્વામીજી તે પરિષહ - ઉપસર્ગોમાં સુબ્ધ થતા નહોતા, પરંતુ હસાવું - તે કઠોર પરિષહોને ઘડિસેમાને - સમત્વભાવ પૂર્વક સહન કરતા એવા અવને - સ્વયંના વ્રતોમાં અચલ થઈને રીફલ્ય - વિચરતા હતા . ૧૩ //
' ' સમય -મતિમાન - નિયાણારહિત માળ - માહણ અવયા - પ્રભુ મહાવીરસ્વામીએ વહુનો - ઘણીવાર સં - આ વિદી - વિધિનું ગળુવતો - આચરણ કરેલ હતું. એટલે અન્ય મોક્ષાર્થી આત્માઓએ પણ પર્વ આ પ્રકારે રીતિ - આચરણ કરવું જોઈયે ત્તિ લેમિ - આ પ્રમાણે હું કહું છું // ૧૪||
ભાવાર્થ :- જેમ હાથી યુદ્ધમાં આગળના ભાગમાં જઈને શત્રુના પ્રહારની પરવા કર્યા વગર શત્રુસેનાને જીતીને તેનો પાર પામી જાય છે. આ પ્રમાણે જ પ્રભુએ કરેલ. ક્યારેક ક્યારેક સ્થિરતા કરવા માટે તેઓને ગામ પણ મલતું નહોતું ત્યારે તેઓ જંગલમાં વૃક્ષાદિની નીચે નિવાસ કરતા હતા. આ ૮.
લાઢ દેશમાં વિહાર કરતા એવા ભગવાન જ્યારે કોઈવાર ભિક્ષા માટે અથવા નિવાસ માટે ગામમાં જતા હતા ત્યારે ગામ નજદિક પંહોચતા પહેલા જ ત્યાંના અનાર્ય લોક ગામથી નીકળીને ભગવાનને અનેક પ્રકારના કષ્ટ આપતા હતા અને તિરસ્કાર પૂર્વક કહેતા હતા કે અહીંથી દૂર ચાલ્યો જા | ૯ |
લાઢ દેશમાં અનાર્ય લોકો પ્રભુને લાકડીથી - મુઠ્ઠીથી – ભાલાથી - પથ્થરથી અને ઘડાના ટુકડાઓ આદિથી મારતા હતા અને મારીને બૂમ બરાડા પાડતા હતા ૧૦ ||
ક્યારેક ક્યારેક તે અનાર્ય લોકો પ્રભુના શરીરમાંથી કાપીને માંસને લેતા હતા, તેઓને ધક્કા મારતા હતા, માર મારતા હતા અને તેઓની ઉપર ધૂળ ફેંકતા હતા પરંતુ પ્રભુ આ બધા પરિષદોને સમભાવપૂર્વક સહન કરતા હતા // ૧૧ ,
અનાર્ય લોકો પ્રભુને જમીનથી ઉઠાવીને નીચે પછાડતા હતા, જ્યારે પ્રભુ ગોદોહિકા તથા ઉત્કટુક વિરાસન વગેરે આસનમાં બેઠેલા હોય ત્યારે તેઓને ઢકેલી
(૩૨)ooથઇerge6e0eU6e6ex69696969698 શ્રી બાવા સૂત્ર