________________
ઈંગિતમરણથી પણ વધારે સિયા - છે નો - જે વં - આ પ્રકારે એટલે કે આની વિધિની અનુસાર ગળુપાત્ત - આનું પાલન કરે છે તે સાવિ - શરીરના બધા અંગોનો નિરોધ કરતો એવો રાણો - તે સ્થાનથી વિરમ – થોડું પણ હટે નહીં ! ૧૯ |
- માં - આ છે - તે પાદપોપગમન મરણરુપ ધર્મ રમે - બધાથી ઉત્તમ ઘણે - ધર્મ છે કારણ કે પુવફાળt - પૂર્વસ્થાનોથી એટલે કે ભક્ત પરિણા અને ઇગિતમરણથી પm - અધિક કષ્ટસાધ્ય છે. પાદપોપગમન મરણાર્થી માળે - સાધુ વિર - જીવરહિત અંડિલભૂમિની ડિદિત્તા - પ્રતિલેખના કરીને તેના ઉપર વિદો - વિચરે એટલે કે આ મરણની વિધિનું પાલન કરે અને વિટ્ટ - તે જ જગ્યા પર સ્વયંના સમસ્ત અંગોનો નિરોધ કરીને સ્થિર રહે. / ૨૦ . | ભાવાર્થ :- જેને સાધારણ મનુષ્યો અંગિકાર નથી કરી શકતા તે ઈગિતમરણને સ્વીકાર કરીને ધીરતાવાળો મુનિ ઈન્દ્રિયોને સ્વયંના વિષયથી હટાવી દે. જે સ્થાન ઉપર ઘુણ લાકડાનો કીડો આદિ જીવ હોય તે સ્થાનને અથવા પાટ ફલકને છોડીને જીવરહિત સ્થાનનું અથવા પાટ પાટીયાનું અન્વેષણ કરે. // ૧૭ //
જે વ્યાપારથી અથવા જેનો આશ્રય લેવાથી વજના સરખા ભારે કર્મ અથવા પાપની ઉત્પત્તિ થાય છે, તે સાધુ તે કાર્યને ન કરે તથા તે જીવાકુલ કાષ્ટાદિનું અવલંબન ન લે, પરંતુ તે કાર્યોથી સ્વયંના આત્માને હટાવી લે, શુભ ધ્યાન અને શુભ પરિણામો પર ચઢતો એવો મુનિ પરિષહ - ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. . ૧૮ ||
- - " ભક્તપરિજ્ઞા અને ઈગિતમરણ આ બન્ને મરણની અપેક્ષાએ પાદપોપગમન મરણ ઉત્કૃષ્ટ છે તેમાં પણ પ્રવ્રજ્યા અને સંલેખના આદિનો ક્રમ પહેલાની માફક જ છે. તેમાં વિશેષતા આ છે કે પાદપોપગમન મરણનો અર્થી સાધુ સ્વયંના સર્વે અંગોને નિશ્ચલ રાખે હલાવે નહીં કેટલું પણ કષ્ટ કેમ ન આવે પણ તે સ્થાનથી કિચિત્માત્ર જરાક પણ હટે નહીં તથા શુભ અધ્યવસાયથી પણ વિચલિત ન થાય પરંતુ સુકા લાકડાની માફક નિશ્રેષ્ટ થઈને સ્થિર રહે. // ૧૯ //
આ પાદપપગમન બધાથી ઉત્તમ છે. કારણ કે પૂર્વોક્ત મરણની અપેક્ષાએ તે - અત્યંત કષ્ટસાધ્ય છે. પૂર્વોક્ત મરણોમાં તો અંગોને સંકોચવા-વિસ્તારવા આદિની છૂટ છે. પરંતુ આમાં તેનો નિષેધ છે. આ મરણનું આરાધન કરવાવાળો સાધુ જો સૂતેલો હોય તો સૂતેલો જ રહે, બેઠેલો હોય તો બેઠેલો જ રહે, ઉભો હોય તો ઉભો જ રહે અર્થાત્ તેના જે અંગો જે પ્રમાણે છે તે પ્રમાણે જ તેને રહેવા દે, તેને જરાપણ આવું પાછું હટાવે નહીં તથા હલાવે પણ નહીં. || ૨૦ ||
શ્રી બાવાર સૂત્ર 999999999999999(૨૦૨)