________________
રૂમ – અવસરને ઉચિત શિmi - પરમ કલ્યાણકારક અને જુવામિત્રં - આનુગામિક પુણ્યનું કારણ છે ત્તિ વૈમિ - આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- જે સાધુના હૃદયમાં આ વિચાર ઉત્પન્ન થાય કે હવે મારૂં શરીર ઘણું જ ગ્લાન નબળું થઈ ગયું છે, આ શરીર દ્વારા સંયમજીવનનો નિર્વાહ કરવામાં પણ હું અસમર્થ છું, ત્યારે તે સાધુ પાદપોપગમનરૂપ સમાધિમરણને પ્રાપ્ત કરવા માટે ક્રમશઃ આહારનો ત્યાગ કરે અને કષાયોને ઓછા કરે, જેમ પાટિયાને છોલવા છતાં તે લાકડાનું પાટિયું નિશ્ચલ રહે છે તેમજ તે પ્રકારે દુર્જનોના કઠોર વચનો દ્વારા વિંધાવા છતાં પણ તે મુનિ સ્વયંના ભાવોમાં કોઈપણ પ્રકારની કલુષતા ન આવવા દે. તે મુનિ સમિપમાં રહેલ ગ્રામ-નગર અથવા રાજધાની આદિમાં જઈને ઘાસની યાચના કરીને લાવે અને તેને વિધિપૂર્વક જયણાથી પાથરે, પછી તે શરીર-યોગ અને ઈર્યાગમનાગમનનું પચ્ચક્ખાણ કરે.
ઉપરોક્ત વિધિના અનુસાર પાદપોપગમનરૂપ મૃત્યુને પ્રાપ્ત કરવું તે તીર્થંકર પ્રભુએ કહેલ છે માટે તે કારણથી હિતકારી છે, ગ્રહણ કરેલા વ્રતોનું યથાવત્ સારી રીતીએ પાલન કરવાવાળા સત્યવાદી પુરૂષ જ આ મરણને અંગીકાર કરી શકે છે. તીર્થંકર પ્રભુના વચનો પર અડગ-અટલ શ્રદ્ધા હોવાના કારણે તે આ કઠોર કઠીન મરણને અંગીકાર કરે છે તે ધીરપુરૂષ ઉપસર્ગો-પરીષહોને સમભાવપૂર્વક સહન કરીને આ પાદપોપગમનરૂપ મરણથી શરીરને છોડીને સુગતિને પ્રાપ્ત કરે છે. ॥ ૨૨૬ ॥
भावार्थ:- जिस साधु के हृदय में यह विचार उत्पन्न हो कि - अब मेरा शरीर बहुत ग्लान हो गया है। इस शरीर द्वारा संयम जीवन का निर्वाह करने में भी मैं असमर्थ हूँ। तब वह साधु पादपोपगमन रूप समाधि मरण को प्राप्त करने के लिए क्रमशः आहार का त्याग करे और कषायों को पतला करे । जैसे वसूले से छीला जाने पर भी फलक-लकड़ी का पाटा निश्चल रहता है उसी प्रकार दूर्जनों के कठोर वचनों द्वारा विद्ध होता हुआ भी वह मुनि अपने भावों में किसी भी प्रकार से कलुषता न आने दे। वह मुनि निकटवर्ती ग्राम, नगर या राजधानी आदि में जाकर तृणों की याचना करके लावे और उन्हें विधि पूर्वक बिछावे । फिर वह शरीर, योग और ईर्ष्या का प्रत्याख्यान करे ।
उपरोक्त विधि के अनुसार पादपोपगमन रूप मृत्यु को प्राप्त करना तीर्थङ्करोक्त होने के कारण हितकारी है । ग्रहण किये हुए व्रतों का पालन करने वाले सत्यवादी पुरुष ही इसे अङ्गीकार कर सकते है। तीर्थङ्कर भगवान् के वचनों पर अटल श्रद्धा होने के कारण वे इस कठोर मरण को अङ्गीकार करते हैं। वे धीर पुरुष परीषह उपसर्गो को समभाव पूर्वक सहन करके इस पादपोपगमन रूप मरण से शरीर को छोड़ कर सुगति को प्राप्त होते મૈં ॥૨૨૬
(૨૧૦ XXXIX X XXX X અન શ્રી બાવારાંગ સૂત્ર