________________
તે મુળી - મુનિ પાને - સંસારનો પારગામી છે વિક્રમ માળે - જે પરિષહ ઉપસર્ગો દ્વારા પીડિત કરાતા હોવા છતાં પણ પત્તરવયી - લાકડાની માફક છોલવા છતાં સ્થિર રહે છે. રાતોવળી - મૃત્યુનો સમય નજદીક આવે ત્યારે નાવ સરીરમે - શરીરનો ભેદ થવા સુધી શર્ત - મૃત્યુની વિM - પ્રતીક્ષા કરે, ત્તિ વૈમિ - આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- શરીરનો નાશ અથવા ચાર ઘાતી કર્મોનો વિનાશ જ્ઞાનિયો માટે યુદ્ધભૂમિ માનેલી છે. જેમ શૂરવીર પુરૂષ પણ યુદ્ધભૂમિમાં શ–દલની ચમકતી એવી તલવારોને દેખીને ઘબરાઈ જાય છે, આ પ્રમાણે મરણકાલ નજદિક આવે ત્યારે કોઈ પુરૂષ કાયર થઈ જાય છે, પરંતુ જે ધીરતાવાળો ધૈર્યવાન પુરૂષ મરણકાલ નજદિક આવે ત્યારે ઘબરાતો નથી તે જ ખરેખર પંડિત મરણથી મૃત્યુને પ્રાપ્ત કરી શુભગતિને મેળવે છે.
મૃત્યુ ખરેખર સંગ્રામ છે, સંગ્રામમાં પરાજિત થવાવાળો વૈભવ વગરનો અને વિજયી થવાવાળો વૈભવસંપન્ન હોય છે. મૃત્યુને મિત્ર માનવાવાળો તેનાથી ભય વગરનો સાધક સાધનાના શિખર પર પહોંચે છે. એટલે આગમકાર કહે છે કે મૃત્યુનો સમયે મૂઢતા આશંસા - ભયભીતતા ન હોવી જોઈએ, તેની મુખ્ય પ્રવૃત્તિ શરીર અને કષાયોને પાતળા ઓછા કરવાના, શરીર મોક્ષનું બાહ્ય કારણ છે મુખ્ય કારણ તો કષાયોનો સર્વથા ત્યાગ કરવો, કષાયોથી જ છૂટકારો તે જ ખરેખર મુક્તિ મોક્ષ છે. કષાયરૂપી અગ્નિને ધીમે ધીમે શાંત કરીને સર્વથા ક્ષય થાય ત્યારે શીતલતા પ્રાપ્ત થાય છે અને મોક્ષના અવ્યાબાધ સુખનો સ્વામી બને છે. તે ૧૯૬ /
भावार्थ :- शरीर का नाश अथवा चार घाती कर्मों का विनाश ज्ञानियों के लिए युद्धभूमि माना गया है । जैसे शूरवीर पुरुष भी युद्धभूमि में शत्रुदल की चमकती हुई तलवारों को देख कर घबरा जाता है । इसी तरह मरणकाल उपस्थित होने पर कई पुरुष कायर हो जाता हैं किन्तु जो धैर्यवान् पुरुष मरणकाल के उपस्थित होने पर घबराते नहीं हैं वे ही पण्डितमरण से मृत्यु को प्राप्त होकर शुभगति को प्राप्त होते हैं ।
मृत्यु सचमुच संग्राम है जैसे संग्राम में पराजित होने वाला वैभव से रहित रहता है और विजयी होने वाला वैभव से सम्पन्न होता है। वैसे ही मृत्युकाल में आशंसा अर्थात् परलोक में विषय भोगों की लालसा और मृत्यु के भय से पराजित होने वाला साधक अपनी साधना से गिर जाता है । तथा अनासक्त अर्थात आशंसा से रहित और मृत्यु को अपना मित्र मान कर उससे भयभीत नहीं होने वाला साधक साधना के शिखर पर पहुँच जाता है । इसीलिये आगमकार फरमाते हैं कि मृत्यु के उपस्थित होने पर मूढ़ता (आशंसा और भयभीतता) उत्पन्न नहीं होनी चाहिये । इस मूढ़ता से बचने की तैयारी जीवन के अन्तिम क्षण में नहीं होती वह पहले से करनी होती है। उसकी मुख्य प्रवृत्ति है - शरीर और कषायों को पतला करना । शरीर तो मोक्ष का बाह्य कारण है । मुख्य कारण तो कषायों (क्रोध, मान, माया, लोभ) का सर्वथा त्याग करना है । कषायों से छुटकारा पाना ही वास्तव में मुक्ति (मोक्ष) है। कषाय रूपी अग्नि के शान्त हो जाने पर जीव शीतलता को प्राप्त होता है और मोक्ष के अव्याबाध सुखों का भागी बन जाता है ॥ १९६ ॥
| सप्तमध्ययनं व्युच्छिन्नम् | (૨૪ર)થ0થઈથoથઈથJથઈથJથઈથ00થઈથoથઈ શ્રી બાવાર સૂત્ર