________________
કોઈ પણ પ્રકારની આશાતના ન કરતો એવો, ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા પુરૂષને સારી રીતે જાણીને, વિચાર કરીને જે ધર્મના યોગ્ય હોય તેને તે પ્રકારે ધર્મનું કથન કરે, અને પ્રાણી-ભૂત-જીવ-સત્ત્વને કોઈ પણ પ્રકારે કષ્ટ ન થાય તે પ્રકારે આચરણ કરે અને ઉપદેશ આપે. આવા સાધુ સર્વ પ્રાણિયો માટે આશ્વાસનના સ્થાનરૂપ હોય છે. જેમ સમુદ્રમાં જલથી રહિત દ્વિપ સમુદ્રયાત્રીઓ માટે વિશ્રામના સ્થાનસ્વરૂપ હોય છે. તે પ્રકારે જ તે સાધુ સર્વ પ્રાણિયો માટે શરણરૂપ હોય છે. તે સાધુ સ્વયં દ્વારા ઉત્તમ ઉપદેશથી પ્રાણિયોને જીવોને ધર્મના સન્મુખ કરે છે અને પોતે સંયમનું પાલન કરતા એવા મોક્ષમાર્ગમાં સ્થિર રહે છે. જે પ્રાણી સાંસારિક વિષયોમાં આસક્ત છે તથા કામભોગોમાં નિમગ્ન છે. તેને સુખ-શાંતિ પ્રાપ્ત હોતી નથી. જે પુરૂષ સાંસારિક વિષયોને તથા કામભોગોને છોડીને સંયમનું પાલન કરે છે તે શાંતિ અને સુખને પ્રાપ્ત ४२ छ. ॥ १८५॥
भावार्थ :- भिक्षावृत्ति से जीवन निर्वाह करने वाला साधु सम्यग् दर्शन की किसी प्रकार से आशातना न करता हुआ धर्म सुनने की इच्छा वाले पुरुष को भली भांति विचार कर जो जिस धर्म के योग्य हो उसे उसी प्रकार से धर्म का कथन करे और प्राणी, भूत, जीव, सत्त्व को किसी प्रकार से कष्ट न हो उस प्रकार आचरण करे। ऐसा साधु समस्त प्राणियों के लिए आश्वासन का स्थान होता है। जैसे जल की बाधा से रहित द्वीप समुद्र यात्रियों के लिए विश्राम का स्थान होता है उसी प्रकार वह साधु समस्त प्राणियों के लिए शरण रूप होता है। वह साधु अपने उत्तम उपदेश के द्वारा प्राणियों को धर्म के सन्मुख करता है और स्वयं संयम का पालन करता हुआ मोक्षमार्ग में स्थित रहता है । जो प्राणी सांसारिक विषयों में आसक्त हैं तथा काम भोगों में निमग्न हैं उन्हें शांति और सुख प्राप्त नहीं होता । जो पुरुष सांसारिक विषयों को तथा काम भोगों को छोड़ कर संयम का पालन करता है वह शान्ति और सुख को प्राप्त करता है ॥१९५॥ - यदि वैतद्वक्ष्यमाणमित्याह - . .. कायस्स वियाघाए एस संगामसीसे वियाहिए
से हु पारंगमे मुणी, अविहम्ममाणे फलगावयट्ठी कालोवणीए कंखिज्ज कालं जाव सरीरभेउ त्ति बेमि
॥ १९६ ॥ कायस्य व्याघातः शरीरविनाश एष संग्रामशीर्षमिव व्याख्यातः । तत्र - मरणकाले स खलु पारङ्गामी मुनिः अविहन्यमानः परीषहोपसर्गः फलकावस्थायी फलकवदवतिष्ठते न कातरी भवतीति । कालोपनीतः - मृत्युकालेनान्यवशतां प्रापितः काङ्ग्रेत् कालं - मरणकालं यावत् शरीरभेदो भवति तावत् । न पुनर्जीवस्य विनाशोऽस्तीति ब्रवीमि ॥ १९६ ॥ .. अन्वयार्थ :- कायस्स - मायुष्यना क्षये. शरी२नो अथवा या२. पाता नो बियाघाए - विनाश संगामसीसे - संयमभूमि वियाहिए - दी. छ. हु - निश्चयथा से -
|श्री आचासंग सूत्र |0000000000000000000000000000(२४१