________________
છે, એટલે કે અભિમાની બની જાય છે. કોઈ વંમતિ - બ્રહ્મચર્યમાં સત્તા - રત રહેતા એવા પણ એટલે કે સંયમનું પાલન કરતા એવા પણ તં - તે લાાં - આજ્ઞાને એટલે કે તીર્થંકરપ્રભુની આજ્ઞાને જો ત્તિ માનાણા - સર્વથા ન માનતા એવા પ્રવૃત્તિ કરે છે. શાળા - કુશીલોની દુર્દશાને સુવા - સાંભળીને અને સમ - સમજીને પણ શિક્ષકને જ કઠોર વચન કહે છે. સમgour - લોકમાં માનનીય થઈને નીવિસામો - અમો જીવન વ્યતીત કરીશું, આ પ્રમાણે જાણીને ણો - કોઈ વિરહમતે - ગૃહબંધનથી નીકળીને મમતા - મોક્ષમાર્ગમાં ચાલવા માટે સમર્થ નથી. એટલે કે ડિફનાળા - વિવિધ પ્રકારના હૃદયમાં બળતા એવા અને સાહિં - કોમભોગોમાં નિદ્રા - આસક્ત થયેલા અને બન્ફોરવળ - ત્રણ ગારોમાં આસક્ત બનેલા સાપાવ - તીર્થંકર પ્રભુ દ્વારા કહેલી સમાપ્તિ - સમાધિનું નિયંતા - સેવન ન કરતાં સત્યાવિ - ઉપદેશકને જ પd - કઠોર વચન વયંતિ – કહે છે.
ભાવાર્થ :- જે પ્રકારે પક્ષી સ્વયંના બચ્ચાઓને ખવડાવી-પીવડાવીને અને નિરંતર (હંમેશા) તેની દેખરેખ રાખતો એવો તેનું પાલન કરે છે. તે જ પ્રકારે આચાર્ય પણ શિષ્યોને યથાયોગ્ય સમયે શાસ્ત્ર ભણાવીને તથા નિયમોનું પાલન કરાવીને તેની રક્ષા કરે. આજ પ્રકારે જો શિષ્ય બહુશ્રુત થઈને ઘણો હોશિયાર થઈ જાય છે છતાં પણ કોઈ-કોઈ શિષ્ય ગાઢમોહના ઉદયથી અભિમાની થઈ જાય છે અને બીજાઓના અપમાન અને નિંદા કરે છે અને કોઈ-કોઈ શિષ્ય તીર્થંકરપ્રભુની આજ્ઞાની અવહેલના કરી સંયમમાં શિથિલાચારી બની જાય છે તેને શિક્ષા આપે તો ઉલ્ટ તે આચાર્યનું જ અપમાન કરે છે. આવા લોકો શાસ્ત્રોક્ત સમાધિનું સેવન કરતા નથી અને તેને આત્મશાંતિ પ્રાપ્ત થતી નથી. / ૧૮૮ . .
भावार्थ :- जिस प्रकार पक्षी अपने बच्चे को खिला पिला कर और निरन्तर उसकी देखरेख रखता हुआ उसका पालन करता है, उसी प्रकार आचार्य भी अपने शिष्यों को यथासमय शास्त्र पढ़ा कर तथा नियमों का पालन करा कर उनकी रक्षा करता है । इस प्रकार वे शिष्य यद्यपि बहुश्रुत होकर बड़े निपुण हो जाते हैं तथापि कोई कोई शिष्य प्रबल मोह के उदय से अभिमानी हो जाते हैं और दूसरो का अपमान एवं निन्दा करते हैं और कोई कोई शिष्य तीर्थकर भगवान् की आज्ञा की अवहेलना करके संयम में शिथिलाचारी बन जाते हैं । उन्हें शिक्षा देने पर वे उस शिक्षक का ही अपमान करते हैं । ऐसे लोग शास्त्रोक्त समाधि का सेवन नहीं करते हैं और उन्हें आत्मशान्ति भी प्राप्त नहीं होती है ॥ १८८॥ न केवलं शास्तारं परुषं वदन्ति अपरानपि साधूनपवदेयुरित्येतदाह
सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बिइया मंदस्स बालया ॥ १८९ ॥ ये शीलवन्त उपशान्ताः संख्यया - प्रज्ञया रीयमाणाः संयमे पराक्रममाणास्तान् प्रति ‘एते
(૨૦)થ0થઈથ000000000000 શ્રી બાવાર સૂત્ર