________________
સે - તેનું આચાર્ય તે જ પ્રકારે પાલન કરે નહી - જેમ વિરા - પક્ષી ઘો - સ્વયંના શિશુનું પાલન કરે છે. પર્વ - આ પ્રકારે આચાર્યના દ્વારા વિરા - દિવસ અને રાણો - રાત ગાળુપુત્રેન - ક્રમથી વાફરા - ભણાવેલા તે - તે સિરસા - શિષ્ય સંસારને પાર કરવામાં સમર્થ થઈ જાય છે. રિ વેરિ - આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- જે સાધુ અસંયમથી નિવૃત્ત થઈ ગયા છે અને પ્રશસ્ત (સારા) માર્ગમાં વિચરણ કરે છે તથા જે લાંબાકાળ સુધી સંયમમાં સ્થિર રહી ચૂક્યો છે તેવા પુરૂષને સંયમમાં અરતિ ઉત્પન્ન થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આ છે કે કદાચિત અરતિ થઈ શકે, કારણ કે કર્મોનું પરિણામ વિચિત્ર છે અને મોહની શક્તિ પ્રબલ (ગાઢ) છે જેથી આવા સાધુને પણ સંયમમાં અરતિ ઉત્પન્ન થઈ શકે છે કે ઉપરોક્ત ગુણવાળા સાધુને ક્યારે અરતિ ઉત્પન્ન થઈ શકે ? અર્થાત્ ન થાય, કારણ કે તે ઉત્તરોત્તર ગુણસ્થાનોને સ્પર્શ કરતો એવો યથાખ્યાત ચારિત્રના સન્મુખ થઈ જાય છે. જે પ્રકારે જલની પીડાથી રહિત દ્વીપ સમુદ્રયાત્રિઓને માટે શરણભૂત થાય છે તેમજ તે પ્રકારે ઉપરોક્ત ગુણ સંપન્ન મુનિ બીજા સાધુઓ માટે આધારભૂત થાય છે. આવા ગુણોવાળા મુનિ ફક્ત સ્વયંની રક્ષા નથી કરતા પરંતુ બીજાને પણ જો સંયમમાં અરતિ ઉત્પન્ન થઈ જાય તો તેને પણ દૂર કરી તેની રક્ષા કરે છે. જૅમ પક્ષી સ્વયંના બચ્ચાને ત્યાં સુધી પાલન કરે છે કે જ્યાં સુધી ઉડીને બીજી જગ્યાએ જવા માટે લાયક નથી થતો, તેમ આચાર્ય પણ ત્યાં સુધી શિષ્યની રક્ષા કરે, જ્યાં સુધી તે ધર્મમાં નિપુણ ન થાય ત્યાં સુધી આ પ્રકારે આચાર્ય દ્વારા શિક્ષાને પામેલો મુનિ સંસારને પાર કરવામાં સમર્થ થઈ જાય છે. તે ૧૮૭ ||
भावार्थः- जो साधु असंयम से निवृत्त हो चुका है और प्रशस्त मार्ग में विचरण करता है और जो चिरकाल तक संयम में स्थित रह चुका है उस पुरुष को क्या संयम में अरति उत्पन्न हो सकती है ? इस प्रश्न का उत्तर यह है कि - हां हो सकती है क्योंकि कर्मो का परिणाम विचित्र है और मोह की शक्ति अति प्रबल है । अतः ऐसे साधु को भी संयम में अरति उत्पन्न हो जाना कोई आश्चर्य की बात नहीं है । अथवा इस पाठ का यह अर्थ भी हो सकता है कि - उपरोक्त गुण वाले साधु को क्या कभी अरति उत्पन्न हो सकती है ? अर्थात् नहीं, क्योंकि वह उत्तरोत्तर गुणस्थानों को स्पर्श करता हुआ यथाख्यात चारित्र के सन्मुख हो जाता है
૧૮૭ |
૨૨૮ Jથઇથઇથઇથઈઈઈઈઈઈઈઈઈઈ