________________
अभिसेएण अभिसंभूया अभिसंजाया अभिणिबट्टा अभिसंवुड्डा अभिसंबुद्धा अभिणिक्खंता अणुपुब्वेण
મહામુખી II 9૭૨ .. आजानीहि भोः ! शुश्रूषस्व भोः ! धूतवादं-कर्मधूननवादं स्वजनधूननवादं वा प्रवेदयिष्यामि । नागार्जुनीयास्तु पठन्ति ‘धुतोवायं पवेयंति' कर्मधूननोपायं स्वजनधूननोपायं वा प्रवेदयन्ति तीर्थंकरादय इति । इह - संसारे खलु आत्मतया-जीवास्तित्वेन स्वकर्मपरिणामेन वा तेषु तेषु कुलेषु अभिषेकेन • शुक्रशोणितनिषेकादिक्रमेण, यावत् कललं तावत् अभिसम्भूताः अभिसंजाताः पेशी यावत्, अभिनिर्वृत्ताः अङ्गोपाङ्गाऽभिनिर्वर्तनात्, अभिसंवृद्धाः प्रसूताः सन्तः, धर्मकथादिना अभिसंबुद्धाः, सदसद्विवेकात् अभिनिष्क्रान्ताः सन्तः अनुपूर्वेण महामुनयोऽभूवन्निति ॥ १७९ ॥ - અન્યથાર્થ - મો - હે શિષ્ય ! ગાયાળું - તમે સમજો અને સુસૂd - સાંભળવાની ઈચ્છા કરો, શો - હે શિષ્ય ! ફિનિ - હું તે વિધિનું વર્ણન કરીશ, જેનાથી દૂવાદ્ય - કર્મોનું શમન કરી શકાય છે, વહુ - નિશ્ચયથી ફુદ - આ સંસારમાં ગત્તત્તાપ - પોત પોતાના કર્મોના અનુસાર તે તે - તે તે વિવિધ પ્રકારના શુટિં- કુલોમાં મન - શુક્ર (વીર્ય) અને લોહીના સંયોગથી સંપૂયા - ગર્ભાવસ્થામાં કલલ ભાવને પ્રાપ્ત માંનાયા - અભિસંજાત એટલે કે પેશીભાવ ને પ્રાપ્ત માળિવા-મળવુડ - આના પછી અંગ-ઉપાંગથી પરિપૂર્ણ થઈને બાલકરૂપમાં પરિણત માંgs - ગર્ભથી બહાર જન્મ પામીને માંગુઠ્ઠા - આના પછી ઘર્મકથા સાંભળવાને યોગ્ય થયેલ અને પુણ્ય-પાપ આદિ પદાર્થોને જાણીને સત્ અને અસના વિવેકથી યુક્ત
માંગલ ધંતા - ત્યારબાદ દીક્ષા સ્વીકાર કરીને અણુપુત્રેન - અનુક્રમથી મહામુળી - મહામુનિ થયેલા છે.
ભાવાર્થ - પૂજ્યપાદથી સુધર્માસ્વામીજી સ્વયંના શિષ્યને સંબોધિત કરીને કહે છે કે હે શિષ્ય ! હવે હું ધૂતવાદનું કથન કરીશ. આઠ પ્રકારના કર્મોને ઝાટકવા તેને ધૂત કહેવાય છે. આ જગતમાં પ્રાણી સ્વયંના પૂર્વકૃત કરેલા કર્મોના અનુસાર વિવિધ પ્રકારના કુલોમાં ઉત્પન્ન થાય છે, તે પહેલા તો માત-પિતાના વીર્ય અને લોહીના સંયોગથી ઉત્પન્ન થઈને સાત દિવસ સુધી કલલના રૂપમાં અને ત્યાર બાદ સાત દિન સુધી અર્બુદના રૂપમાં, પછીથી અર્બુદમાંથી પેશીના રૂપમાં, અને પેશીથી ઘનરૂપમાં ગાઢ) ઉત્પન્ન થાય છે. આના પછી તેના સંપૂર્ણ અંગોપાંગ-નાડીયો-માથું-રોમરાજી આદિ બનીને તૈયાર થાય છે. પછી બાળકના રૂપમાં જન્મ લે છે, પછીથી મોટા થઈને ધર્મકથાઓને સાંભળીને તથા આચારાદિ શાસ્ત્રોને વાંચીને વધેલા પરિણામવાળો થઈને પ્રવજ્યા ધારણ કરે છે બાદમાં ગીતાર્થ બનીને આત્મકલ્યાણ કરે છે. ૧૭૯