________________
- અથવા સમિયા - અસમ્યફ હોય પરંતુ વેદ - તે તેમાં અસમ્યફ બુદ્ધિ રાખે છે. એટલે મિયા હો - તે તેના માટે અસમ્યફ જ થાય છે કારણ કે તેમાં મિથ્યા થવાની ભાવના રાખે છે, હવેહમાળો - સત્ અને અસતનો વિચાર કરવાવાળો પુરૂષ અણુવેદના - સત્ય અને અસત્નો વિચાર ન કરવાવાળા પુરૂષને નૂયા - કહે કે સામેવાણ - સમભાવથી વેહાહિ - તમો પદાર્થનો વિચાર કરો ફત્રેવં - આ પ્રકારે તલ્થ - આમાં અર્થાત સંયમમાં વિચાર રાખવા પર સંધી - કર્મસત્તતિ સોસિગો - નાશ ભવડું – થઈ જાય છે. તે - તે દિવસ - સંયમમાં પ્રવૃત્તિ ન કરવાવાળા પુરૂષની ગાડું - ગતિને સમજુવાર - સમગુપદ - દેખો, રૂત્યવિ - આ વાતમા – બાલભાવરૂપ અસંયમમાં બા – સ્વયંની આત્માને નો સિમ્બા -ન દેખાડો અર્થાત્ અસંયમનું સેવન ન કરો.
ભાવાર્થ :- આ સૂત્રમાં પરિમાણોની વિચિત્રતા બતાવી છે. વીતરાગસર્વજ્ઞ તીર્થંકરપ્રભુએ ફરમાવેલ છે તે સત્ય અને શંકારહિત છે આવા પ્રકારની માન્યતા રાખીને જે પુરૂષ દીક્ષા અંગીકાર કરે છે તે પુરૂષને દીક્ષા બાદ તે માન્યતા અધિક થઈ શકે છે અથવા જેમ પહેલા હતી તેમ રહે છે અથવા ઓછી થઈ જાય છે અથવા બિલકુલ નષ્ટ થઈ શકે છે. આ પ્રકારે પરિણામોની વિચિત્રતા બતાવવા માટે ચઉભંગી બતાવેલ છે. ૧. દિક્ષાના સમયે કોઈ પુરૂષને સર્વજ્ઞ તીર્થંકરપ્રભુએ ફરમાવેલ તે સત્ય અને
નિશંક છે, એવી સમ્યફ શ્રદ્ધા હોય છે અને પછીથી પણ સમ્યફ શ્રદ્ધા રહે છે. ૨. કોઈ પુરૂષની શ્રદ્ધા પ્રવ્રજ્યાના સમયે સમ્યક હોય, પરંતુ પાછળથી મિથ્યા થઈ
જાય છે. ૩. કોઈ પુરૂષની શ્રદ્ધા પહેલા અસમ્યફ છે. પરંતુ પ્રવ્રજ્યા લીધા બાદ તેની શ્રદ્ધા
સમ્યફ થઈ જાય છે. ૪. કોઈ પુરૂષની શ્રદ્ધા પહેલા પણ અસમ્યફ અને પાછળથી પણ અસમ્યફ હોય છે. - સંયમમાં ઉદ્યમ કરવાવાળા પુરૂષની શ્રેષ્ઠ ગતિ અને સંયમમાં શિથીલતા કરવાવાળા તથા અસંયમમાં પ્રવૃત્તિ કરવાવાળા પુરૂષની નીચગતિ થાય છે, તે દેખીને વિવેકી. પુરૂષોએ વિચારવું જોઈયે કે સ્વયંના આત્માને અસંયમમાં પ્રવૃત્ત ન થવા દે
અને સંયમમાં લેશ માત્ર પણ શિથીલતા ન લાવતો, એક ક્ષણ પણ પ્રમાદ કરે નહીં I૧૬૩.
भावार्थः- इस सूत्र में परिणामों की विचित्रता बतलाई गई । वीतराग सर्वज्ञ तीर्थंकर भगवान्ने जो फरमाया है वह सत्य है और शङ्कारहित है इस प्रकार की मान्यता रख कर जो पुरुष प्रव्रज्या अङ्कीकार करता है, उस पुरुष के प्रव्रज्या के पश्चात् उसकी वह मान्यता अधिक हो सकती है अथवा ज्यों की त्यों रह सकती है अथवा कम हो जाती है या बिलकुल नष्ट भी हो सकती है । इस प्रकार परिणामों की विचित्रता को बतलाने के लिए चौभांगी बतलाई गई है।
શ્રી નારા સૂa99999999999999999995)