________________
(સમુદાય) નિકળીને એકલો ગ્રામનુગ્રામ વિહાર કરે તો તેનો વિહાર દોષયુક્ત થવા સંભવ છે. કારણ કે માર્ગમાં અનુકૂલ-પ્રતિકૂલ ઉપસર્ગો આવવાથી તે સંયમથી ભ્રષ્ટ (પતિત) થવાની સંભાવના રહે છે અને જે સ્થાનમાં (ઉપાશ્રયમાં રહે છે) ત્યાં પણ અનેક દોષો થવાની સંભાવના રહે છે એટલે જ શાસ્ત્રકારોએ મુનિઓને એકલા (એકાકી) વિહાર કરવાનો નિષેધ કરેલ છે આ જ વાતને ચાર વિભાગ દ્વારા બતાવે
છે.
૧. જે સાધુ શાસ્ત્ર અને અવસ્થામાં અપરિપકવ છે તેને એકલા વિહાર કરવો ઉચિત નથી, કારણ કે સંયમ અને શરીરમાં હાનિ થવાનો સંભવ છે.
૨. જે સાધુ શાસ્ત્રોમાં તો પ્રવીણ નથી જ પરંતુ અવસ્થામાં પરિપકવ છે તેને પણ એકલા વિચરવું યોગ્ય નથી, કારણ કે ગીતાર્થ ન હોવાના કારણે તેને પણ સંયમ અને શરીરની વિરાધના થવા સંભવ છે.
૩.
જે સાધુ શાસ્ત્રોમાં પ્રવિણ (હોશિયાર) છે પરંતુ અવસ્થામાં અપરિપકવ છે તેને પણ એકલા વિહાર કરવો ઉચિત નથી, કારણ કે અવસ્થામાં નાનો હોવાના કારણે તે બધા તરફથી અપમાનને પાત્ર થાય છે, વિશેષથી ચોર અને અન્યતીર્થિયો (જૈનેતર) થી ભય વધારે રહે છે.
૪. જે શાસ્ત્ર અને અવસ્થા એમ બન્નેમાં પરિપકવ છે તે પણ કારણ વિના એકલો વિહાર ન કરે.
એકલા વિહાર કરવામાં સમિતિ-ગુપ્તિ અને ભાષા આદિમાં ઘણા દોષો થવા સંભવ છે એટલે જ શાસ્ત્રકારે મુનિને એકલા વિહાર કરવાનો નિષેધ કરેલ છે. 1194811
भावार्थ :- जो साधु शास्त्र में और अवस्था में परिपक्व नहीं है अर्थात् जो आचारकल्प का अर्थ नहीं जानता है और अवस्था में भी अल्प है। वह यदि गच्छ से निकल कर अकेला ग्रामानुग्राम विहार करे तो उसका विहार दोष युक्त होना संभव है । क्योंकि मार्ग में अनुकूल प्रतिकूल उपसर्गों के आने से उसकी संयम से भ्रष्ट हो जाने की सम्भावना रहती है और जिस स्थान पर वह ठहरता है वहाँ पर भी अनेक दोष होने की सम्भावना रहती है। इसलिए शास्त्रकार एकल विहार का निषेध करते हैं। इसी बात को चतुर्भङ्गी के द्वारा बताया जाता
મૈં ઃ
जो साधु शास्त्र और अवस्था दोनों से अपरिपक्व है उसको अकेला विचरना उचित नहीं है क्योंकि उसके संयम और शरीर की हानि सम्भव है। जो साधु शास्त्रों में तो प्रवीण नहीं है किन्तु अवस्था में परिपक्व है उसको भी अकेला विचरना ठीक नहीं है क्योंकि गीतार्थ न होने के कारण उसके भी संयम और शरीर की विराधना सम्भव है । जो साधु शास्त्र में तो प्रवीण है परन्तु अवस्था में अपरिपक्व है उसको भी अकेला विचरना
(૧૨)olloXXXXXXXXX
શ્રી આચારાંગ સૂત્ર