________________
સુંદર વર્ણ બનાવવા માટે અથવા યશ આદિની ઈચ્છાથી ચત્તો - સમસ્ત લોકમાં સંai - કોઈપણ સાવદ્ય કાર્યનો જ કારણે - આરંભ ન કરે, વિલિફm - સંયમવિરોધી માર્ગોને પાર કરીને મુદે - એક મોક્ષમાં દ્રષ્ટિ રાખતો એવો અને વિચારી - વિરક્ત પુરૂષના આચરણનું સેવન કરતો એવો મુનિ યાહુ - સ્ત્રિયોમાં - રતિવાળો ન થાય અથવા પ્રાણિયોના આરંભમાં પ્રવૃત્ત ન થાય.
ભાવાર્થ :- આ જગતમાં પ્રાણિયોની હાનિ (હિંસા) કરવાવાળા, જેમ કે આંતરિક શત્રુ ક્રોધ-માન-માયા-લોભ છે. તેમ બહારના શત્રુ નથી. જ્યાં સુધી જીવ આ શત્રુઓનો નાશ નથી કરતો ત્યાં સુધી તેને શાંતિ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. તે શત્રુઓ તપસંયમ દ્વારા જીતી શકાય છે. તપ-સંયમનું આચરણ આ ઔદારિક શરીર દ્વારા જ થઈ - શકે છે. પરંતુ આ મનુષ્ય સંબંધી ઔદારિક શરીર પ્રાપ્ત થવું ઘણું જ દુર્લભ છે. અત્યંત શુભ કર્મોના ઉદયથી જ આ શરીર પ્રાપ્ત થાય છે. આવા દુર્લભ શરીરને પામીને વિવેકી પુરૂષે વિચારવું જોઈએ કે મોક્ષ પ્રાપ્તિના સાધનભૂત તપ-સંયમમાં આ શરીરનો ઉપયોગ કરે. જે અજ્ઞાની જીવ આ શરીરને વિષયભોગોમાં લગાવીને ફોગટ ખોઈ - નાંખે છે તેઓ જન્મ-મરણના ચક્કરથી છૂટી શકતા નથી.
જે જ્ઞાનવાનું પુરૂષ વિષયભોગોમાં આસક્ત નથી થતા તેઓ ઈન્દ્રિયોને જીતવાવાળા અને ત્રણે જગતના યથાર્થ સાચા સ્વરૂપનું મનન-ચિંતન કરવાવાળા મુનિ જ ખરેખર જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષના માર્ગ પર જવાવાળો (ચાલવાવાળો) હોય છે અને તે જ સંસારને ભયજનક દેખવાવાળો હોય છે. સાંસારિક મનુષ્ય અને પાખંડી લોકો મોક્ષથી વિપરીત માર્ગે જઈ રહ્યા છે આ જાણીને મુનિ કર્મબંધના કારણભૂત આશ્રવોનો ત્યાગ કરી દે છે.
સંસારના બધા પ્રાણી અલગ-અલગ સ્વયંના સુખ-દુઃખ ભોગવે છે. બધા પ્રાણિયોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે આ વિચાર કરીને કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું જોઈયે નહીં, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી જોઈયે અને કોઈપણ સાવદ્ય (પાપકારી) કાર્યનો આરંભ ન કરવો જોઈએ. તે ૧૫૪ /
भावार्थ :- इस जगत् में प्राणियों की हानि करने वाले जैसे आन्तरिक शत्रु क्रोध मान माया और लाभ हैं वैसा बाहर का शत्रु नहीं है। जब तक जीव इन शत्रुओं का नाश नहीं करता तब तक उसको शान्ति प्राप्त होना अति दुर्लभ है । वे शत्रु तप संयम द्वारा जीते जा सकते हैं । तप संयम का आचरण इस औदारिक शरीर द्वारा ही किया जा सकता है किन्तु इस मनुष्य सम्बन्धी औदारिक शरीर की प्राप्ति होना बड़ा ही दुर्लभ है। अत्यन्त शुभ कर्मों के उदय से यह जीव को प्राप्त होता है । ऐसे दुर्लभ शरीर को प्राप्त कर विवेकी पुरुष को चाहिए कि मोक्ष प्राप्त के साधनभूत तप संयम में इसका उपयोग करे । जो अज्ञानी जीव इसे विषय भोगों में लगा कर व्यर्थ खो देता है वह जन्म मरण के चक्कर से नहीं छूट सकता है।
'9૭૮)થ666666થઈથઇથઇથઇથઈથ00થs|શ્રી બાવાર સૂત્ર