________________
અન્યથાર્થ -ડ્યું - આ વિષયને ળિયા - કેવલજ્ઞાન દ્વારા જાણીને મુળના - મુનિએ અર્થાત તીર્થંકર પ્રભુએ પવેફર્થ - કહેલ છે. ફુ - આ જૈન શાસનમાં રહેલો પુરૂષ ગાળાથી - તીર્થંકરપ્રભુની આજ્ઞાની ઈચ્છા કરે, તથા પંડિd - પંડિત અર્થાત સત્ અને અસનો વિવેક રાખવાવાળો બને, અને રે - સ્નેહ રહિત થાય તથા પુવાવરણીય - પૂર્વ રાત્રિ અને બીજી રાત્રિમાં નયના - જયણાપૂર્વક સદાચારનું પાલન કરે, અને સયા - હંમેશા સીર્તિ - શીલ અને સંયમને સંપેઢા - સારી પ્રકારે જાણીને તેનું પાલન કરે, સુબિયા - શીયલ અને સંયમ પાલનના ફળને સાંભળીને માને - કામરહિત અને બક્ષણે - માયારહિત બનો. ફળ વેવ - સ્વયંના કષાયવાળા આત્માની સાથે જ સુદિ - યુદ્ધ કરો, વેશ્નો - બહારના ગુણ - યુદ્ધથી તે - તમારે નિં-શું પ્રયોજના છે?
ભાવાર્થ :- પૂર્વસૂત્રમાં જે ત્રિભંગી કહી તે સ્વયંની બુદ્ધિથી કલ્પિત નથી પરંતુ કેવલજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને દેખીને શ્રી વીતરાગ પરમાત્મા દ્વારા કહેલ છે. શ્રી તીર્થકર ભગવાનની આજ્ઞાનું પાલન કરવાવાળો પુરૂષ રાતદિવસ પ્રયત્નપૂર્વક સદાચારનું પાલન કરે અને એક ક્ષણ પણ પ્રમાદ ન કરે.'
શાસ્ત્રકાર ફરમાવે છે કે વિષય-કષાયમાં પ્રવૃત્ત રહેતી ઈન્દ્રિયો અને મનની સાથે આંતરિક યુદ્ધ કરીને તેને વશ કરો, જ્યાં સુધી તમો આ દુર્જય શત્રુઓને વશ નહીં કરો ત્યાં સુધી તમારું કલ્યાણ નથી થઈ શકતું, આને જીતી લો તો જ ખરેખર આત્માનું કલ્યાણ થઈ શકે. // ૧૫૩ //
भावार्थ :- पूर्व सूत्र में जो चतुर्भगी कही गई है वह अपनी बुद्धि से कल्पित नहीं किन्तु केवलज्ञान के द्वारा समस्त पदार्थों को देख कर श्री वीतराग देव द्वारा कही गई है। श्री तीर्थंकर भगवान् की आज्ञा का पालन करने वाला पुरुष रात दिन यत्न पूर्वक सदाचार का पालन करे और एक क्षण भर भी प्रमाद न करे । शास्त्रकार फरमाते हैं कि विषय कषाय में प्रवृत्त होती हुई इन्द्रियों और मन के साथ युद्ध करके इन्हें वश में करो । जब तक तुम इन दुर्जय शत्रुओं को वश में न करोगे तब तक तुम्हारा कल्याण नहीं हो सकता हैं इनको जीत लेने पर ही आत्मा का कल्याण हो सकता है ॥ १५३ ॥ किंत्वियमेव सामग्री अगाधसंसारार्णव पर्यटतो भवकोटिसहस्रेष्वपि दुष्पापेति दर्शयितुमाह -
जुद्धारिहं खलु दुल्लहं, जहित्थ कुसलेहिं परिण्णा विवेगे भासिए, चुए हु बाले गभाइसु रज्जइ, अस्सिं
चेयं पवुच्चइ, रूवंसि वा छणंसि वा, से हु एगे. संविद्धपहे मुणी, अण्णहा लोगमुवेहमाणे, इय कम्म
૧૬)થ696969696થઈથ0થઈથ0થઈથ00થઈથgશ્રી નાવાર સૂત્ર