________________
નહીં ફાં - આ નિત્ય છે નહીં કરતાં - આ શાશ્વત છે નહીં – રવિવફાં - આ ચય અને અપચય થવાવાળું છે વિરામઘમ્મ - આ વિવિધ પરિણામવાળું છે, જેથી pd - આ હવાઈ - પૂર્વોક્ત અવસરને પાત૮ - દેખો.
ભાવાર્થ :- જે પુરૂષ પરિષહ અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે છે તે જ સમ્યફ (સાચી) પ્રવ્રજ્યાવાળો છે. આવા પુરૂષને જો કદાચિત્ કોઈ રોગ ઉત્પન્ન થાય તો તેને ક્યારેય પણ ચિંતા કરવી જોઈએ નહીં, કારણ કે શરીર તો કાચા ઘડાની માફક વિનષ્ટ-નાશ થવાવાળું છે, અધ્રુવ-અનિત્ય અને અશાશ્વત છે આને સફળ બનાવવા માટે શુભઅનુષ્ઠાન જ કરવા એ વિવેકી પુરૂષોનું કર્તવ્ય છે.
જેથી શાસ્ત્રકાર ફરમાવે છે કે પાંચ ઈન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરની જો પ્રાપ્તિ થઈ છે તો, આ ધર્મનું આચરણ કરવાનો મારો અવસર છે. આવા સુઅવસરને પ્રાપ્ત કરીને વિષયસુખમાં આસક્ત બનો નહીં, પરંતુ ધર્મનું આચરણ કરો અને તેનું આચરણ કરવામાં ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરો. // ૧૪૭ ||
भावार्थ :- जो पुरूष परीषह और उपसर्गों को समभाव पूर्वक सहन करता है वही सम्यक् प्रव्रज्या वाला है। ऐसे पुरुष को यदि कदाचित कोई रोग उत्पन्न हो तो उसे कभी भी चिन्ता न करनी चाहिए क्योंकि यह शरीर तो कच्चे घड़े की तरह विनष्ट हो जाने वाला है । अतएव अध्रुव, अनित्य और अशाश्वत है । इसे सफल बनाने के लिए शुभ अनुष्ठान करना ही विवेकी पुरुषों का कर्तव्य है । अतएव शास्त्रकार फरमाते हैं कि - "पांच इन्द्रियों से परिपूर्ण शरीर की जो प्राप्ति हुई है यह धर्माचरण करने का बड़ा भारी अवसर है । ऐसे सुअवसर को पाकर विषय सुख में आसक्त मत बनो । किन्तु धर्माचरण करो और धर्माचरण करने में एक क्षण જા થી પ્રકાર ના રો” I ૧૪૭ /
एतत्पश्यतश्च यत्स्यात्तदाह -
' સમુહમાણસ ફાયરિયસ રૂદ વિA| મુસ્ત સ્થિ નો વિયસ રિવેગિ / ૧૪૮ |
समुत्प्रेक्षमाणस्य - पश्यतो भिदुरधर्मादिकं शरीरम् एकायतनरतस्य ज्ञानादित्रयरतस्य, इह विप्रमुक्तस्य नास्ति नरकादिमार्गो विरतस्येति ब्रवीमि ॥१४॥
અયાર્થ:-સમુખેદના - આ શરીર અનિત્ય છે આ પ્રમાણે નિશ્ચય કરવાવાળા તથા યથાવત - જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં રત વિશ્વમુરત - શરીરાદિના મમત્વથી રહિત વિયત - વિરતિયુક્ત પુરૂષને માટે મો - નરક – તિર્યંચાદિ ગતિમાં જવાનો માર્ગ ચ - છે નહીં ત્તિ રે - આ પ્રમાણે કહું છું.
ભાવાર્થ :- શરીરની અનિત્યતા સારી રીતે જાણીને શરીરના મમત્વથી નિવૃત્ત,
શ્રી બાવારા દૂa9999999999999999(૧૬)