________________
અન્નવાર્થ :- હોસિ - હોપ – લોકમાં આવતી – જેટલા યાવંતી – કોઈ અગામનીવિનો - અનારંભજીવી અર્થાત્ આરંભના ત્યાગી પુરૂષ છે તે પ્રભુ ચૈવ ગૃહસ્થોના ઘરથી નિર્દોષ આહાર આદિ લાવીને અનારંભનીવિો - અનારંભથી જ સ્વયંના શરીરનો નિર્વાણૢ કરતા એવા સંયમજીવનથી જીવે છે. સ્ત્યોવરણ - સાવદ્ય આરંભથી નિવૃત્ત અને તેં – કર્મોનો – જ્ઞોસમાળે - ક્ષય કરતો એવો પુરૂષ મુનિભાવને પ્રાપ્ત થાય છે, અયં -
=
આ સંધી ત્તિ - અવસર છે આ પ્રમાણે વધૂ – વિદ્વાનોએ દેખેલ છે, તે - જે પુરૂષ મક્ષ – આ વિઘ્નહર્સી - શરીરનો અથૅ - આ ઘુળે ત્તિ - ક્ષણ - અવસર છે આ પ્રમાણે મળેલી - મળેતી - અન્વેષણ કરે છે અને માને છે તે પ્રમાદ કરતા નથી 8 - આ મળે - માર્ગ આરિä - આર્યપુરૂષોએ વેપ - કહેલ છે, વ્રુિત્ત - ધર્માચરણ કરવાને માટે તત્પર એવો પુરૂષ જ્ઞેયં – પ્રત્યેક પ્રાણિયોના સાયં - સુખ તુવä - દુ:ખને ખાળિત્તુ - અલગ અલગ જાણીને નો પમાયણ - પ્રમાદ ન કરે, હ્દ - આ જગતમાં માળવા મનુષ્યોના પુઢો - અલગ અલગ છંતા – અભિપ્રાય હોય છે અને તુચ્ચું – તેઓના દુઃખ પણ પુો – અલગ અલગ વેવ – કહેલા છે, તે – તે અનારંભજીવી પુરૂષ વિર્દિતમાને - પ્રાણિયોની હિંસા ન કરતી એવો અને અળવવમાળે - જુઠું ન બોલતો એવો પાસે શીત-ઉષ્ણ આદિ પરિષહોને પુો - સ્પર્શ પામીને અર્થાત્ પરિષહોના આવવા છતાં વિપળોત્તમ્ - વિષ્યમુળÇ - તેને સમભાવપૂર્વક સહન કરે.
-
-
-
ભાવાર્થ :- જે પ્રકારે પાણીમાં રહેવા છતાં પણ કમળ પાણીથી લિપ્ત થતું નથી તે પ્રકારે સાવદ્ય આરંભમાં પ્રવૃત્ત ગૃહસ્થોના આશ્રયમાં રહીને દેહની (શરીરની) રક્ષા માટે આરંભ ન કરતો એવો પાંચ મહાવ્રતધારી સાધુ પાપથી લિપ્ત થતો નથી.
વિવેકી પુરૂષોએ વિચારવું જોઈએ કે આર્યક્ષેત્ર - ઉત્તમકુલમાં ઉત્પત્તિ-સંપૂર્ણ ઈન્દ્રિયોથી પરિપૂર્ણ-શ્રદ્ધા અને સંવેગરૂપ અવસર પ્રાપ્ત થવો તે ખરેખર દુર્લભ છે, જેથી આને પ્રાપ્ત કરીને ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો જોઈયે નહીં.
દરેક પ્રાણિના સુખ-દુઃખ અને અભિપ્રાય અલગ-અલગ છે, આ જાણવાવાળો અને વગર આરંભે આજિવિકા ચલાવવાવાળો વિવેકી પુરૂષ પ્રાણિયોની હિંસા ન કરતા એવા અને મિથ્યાભાષણ (ખોટું બોલવું) તથા ચોરિ આદિનો ત્યાગ કરતો એવો પાંચ મહાવ્રતોનું પાલન કરે, અને આ મહાવ્રતોનું પાલન કરતાં જે પરિષહ-ઉપસર્ગ આવે તેને સમભાવ-સમતાપૂર્વક સહન કરે. ॥ ૧૪૬ ॥
भावार्थ :- जिस प्रकार जल में रहता हुआ भी कमल जल से लिप्त नहीं होता है उसी प्रकार सावय आरम्भ में प्रवृत्त गृहस्थों के आश्रय में रह कर देह की रक्षा के लिए आरम्भ न करते हुए पञ्च महाव्रतधारी साधु પાપ છે નિત નહીં હોતે હૈં ।
શ્રી બાવારાંગ સૂત્ર QQQQQQQQQQQQQQ(૧૬૭