________________
मोक्षदर्शी भवेद् इह मत्र्येषु कर्मणां सफलत्वं दृष्ट्वा ततः - कर्मोपादानाद् आस्रवाद्वा निर्याति वेदविद् - आगमवेत्तेति ॥१३९॥
અન્યથાર્થ:-- જેણે પુ0 - પૂર્વભવમાં બોધિનો લાભ થયો ત્યિ - નથી અને પછી - આગામી કાળમાં પણ થવાનો નથી તd - તેણે મ - મધ્યમાં અર્થાત વર્તમાનમાં ગો - ક્યાંથી સિયા - થઈ શકે ? સામોવ - જે પુરૂષ સાવધ આરંભથી નિવૃત્ત થઈ ગયા છે તે - તે શું - વાસ્તવિકમાં પૂછાળ-તે - ઉત્તમજ્ઞાની છે અને યુદ્ધ - તત્ત્વને જાણવાવાળા છે - આ સનં - સત્ય છે ફુદ - આ પ્રમાણે પાલ - દેખો અને જાણો, ને - કારણ કે સાવદ્ય આરંભ કરવાવાળો પુરૂષ વંઘ - બંધન વહેં - વધ ઘોર - ઘોર યાવં - પરિતાપ - અને - ભયંકર દુઃખોને પ્રાપ્ત કરે છે, ફ૮ - આ સંસારમાં મારે - મનુષ્યોની મધ્યમાં હિi - બાહ્ય ધનધાન્યાદિ ૨ - અને આત્યંતર સોગં - વિષય પિપાસારૂપ સ્રોતનો પનિર્જિરિત્ર - છેદન કરીને વિચરે છે તે વિમવંતી - મોક્ષદર્શી છે, જન્માર્ગ - કર્મોની સત્ત - સફળતાને શૂળ - દેખીને વેચવી - વેદજ્ઞ એટલે આગમોના રહસ્યને જાણવાવાળો પુરૂષ તો - આશ્રવોથી MિM - બહાર નિકળી જાય છે અર્થાત આશ્રવોનો ત્યાગ કરી દે છે.
ભાવાર્થ - મિથ્યાત્વ આદિના કારણથી જે પુરૂષને પૂર્વ ભવમાં સમ્યક્તની પ્રાપ્તિ થઈ નથી તથા આગામી કાળમાં થવાની નથી તો તેને વર્તમાનકાળમાં પણ સમ્યક્તની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? અર્થાત જે જીવને પૂર્વભવમાં સમ્પર્વની પ્રાપ્તિ થઈ ગઈ છે અથવા આગામી જન્મમાં થવાની છે અને વર્તમાનકાળમાં સમ્યક્તની પ્રાપ્તિ થઈ શકે છે, જેને સમ્યક્તની પ્રાપ્તિ કરી લીધી છે, પરંતુ ફરીથી મિથ્યાત્વના ઉદયથી સમ્યક્તથી પતિત થઈ ગયેલ છે તેને અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે.
અથવા જે પુરૂષ વિષયભોગના કડવા પરિણામોને જાણીને પહેલા ભોગવેલા કામભોગોને સ્મરણ નથી કરતો તથા ભવિષ્યમાં પણ વિષયભોગની ઈચ્છા નથી રાખતા તેને વર્તમાનકાળમાં પણ ભોગની ઈચ્છા કેવી રીતે થાય ? અર્થાત થતી જ નથી.
જે પુરૂષ પાપરૂપી આરંભનો ત્યાગ કરી દે છે તે ઉત્તમજ્ઞાની છે કારણ કે પાપરૂપી સાવઘ) આરંભ કરવાવાળા જીવ વિવિધ પ્રકારના શારિરીક અને માનસિક દુઃખોથી પીડિત થાય છે. જે કર્મ કરાય છે તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે એવું જાણીને વિવેકી પુરૂષ કર્મબંધ થવાના કારણભૂત આશ્રવોથી સર્વથા નિવૃત્ત થઈ જાય છે. || ૧૩૯ ||
(9૧૬)થUUUUUUUUUUUUUશ્રી બાવાર સૂત્ર