________________
છે, દુઃખ અમોને અભીષ્ટ છે નહીં (ઈચ્છિત) ત્યારે તે લોકોને વુિં - આ પ્રકારે કૂવા - કહેવું જોઈએ કે જે પ્રકારે તમોને દુઃખ અપ્રિય છે તે જ પ્રકારે સતિ પાના - સરિ મૂવાળું - સતિ ગીવાળું - સન્નેિ સત્તાનં - બધા પ્રાણી-ભૂત-જીવ અને બધા સત્ત્વોને માટે સુવવ - દુઃખ સાથે - પ્રતિકૂલ છે, અપ્રિય છે અપરિગવાળું - આનંદરહિત છે અને મહમાં - મહાન ભયકારી છે, રિ પ - આ પ્રમાણે હું કહું છું. કોઈ પ્રતમાં ન પયાવા ની આગળ જ શિત્તાવ્યા છે.)
ભાવાર્થ :- આ લોકમાં દાર્શનિક છે તેઓ બધા સ્વ-સ્વના દર્શનના અનુરાગથી અલગ-અલગ મતોની સ્થાપના કરે છે, તેઓ કહે છે કે અમારા આગમોને બનાવવાવાળા આચાર્યોએ દિવ્ય જ્ઞાન દ્વારા આ ધર્મને દેખેલો છે અને યુક્તિ-પ્રયુક્તિપૂર્વક વિચાર અને મનન કરેલ છે અને સારી રીતે જાણેલું છે કે ધર્મને માટે જે હિંસા કરાય છે તેમાં કોઈ દોષ નથી. તેનાથી કોઈ પાપ બંધ થતો નથી.
શાસ્ત્રકાર ફરમાવે છે કે તે અન્યતીર્થિઓ (બીજા ધર્મવાળા) તમારૂ ઉપરોક્ત વચન હિંસાનું સમર્થન હોવાના કારણથી પાપાનુબંધી અને અનાર્યપ્રણીત છે. અમારા ધર્મના અનુસાર સિદ્ધાંત આ છે કે કોઈપણ પ્રાણિને મારવો ન જોઈયે યાવત્ કોઈપણ પ્રાણિને કષ્ટ પહોંચાડવું ન જોઈએ, આર્ય પુરૂષોએ હિંસાનો નિષેધ કરેલ છે. જેથી હિંસામાં ધર્મ નથી, જે પ્રકારે આપણને સુખ મળે, દુઃખ ન મળે તેવી રીતે જગતના સમસ્ત પ્રાણિયોને સુખ જોઈયે છે દુઃખ નથી જોઈતું, જેથી કોઈપણ જીવને મારવો ન જોઈએ, પ્રાણીઓનો વધ કરવાથી પાપબંધ થાય છે. આવી દશામાં પ્રાણીના વધનું સમર્થન કરવાવાળા વચન અનાર્યોના જ છે, આર્ય પુરૂષોનું વચન નથી જેથી કોઈ પણ પ્રાણીયોનો વધ ન કરવો જોઈયે, મારવા ન જોઈયે // ૧૩૩ //
भावार्थ :- इस लोक में जितने दार्शनिक हैं वे सभी अपने-अपने दर्शन के अनुराग से भिन्न भिन्न मतों की स्थापना करते हैं । वे कहते हैं कि हमारे आगमों को बनाने वाले आचार्यों ने दिव्य ज्ञान के द्वारा इस धर्म को देखा है और युक्तिपूर्वक विचार एवं मनन किया हैं और अच्छी तरह जाना है कि धर्म के लिए जो हिंसा की जाती है उसमें कोई दोष नहीं है, उससे कोई पापबन्ध नहीं होता है ।
शास्त्रकार फरमाते हैं कि हे अन्यतीर्थियो ! तुम्हारा उपरोक्त वचन हिंसा का समर्थक होने के कारण पापानुबन्धी और अनार्य-प्रणीत है। हमारा धर्मानुकूल सिद्धांत यह है कि - किसी भी प्राणी को हनन न करना चाहिए यावत् किसी भी प्राणी को कष्ट न पहुँचना चाहिए । आर्य पुरूषों ने हिंसा का प्रतिषेध किया है अतः हिंसा में धर्म नहीं है। जिस प्रकार अपने को सुख अभीष्ट है, दुःख नहीं । अतः किसी भी प्राणी का हनन न करना चाहिए। प्राणी का हनन करने से पापबन्ध होता है। ऐसी दशा में प्राणी के वध का समर्थन करने वाला वचन अनार्यों का ही है, आर्य पुरुषों का नहीं है । अतः किसी भी प्राणी का हनन न करना चाहिए ॥ १३३ ॥
982 DODJDJDJDJDJ0000000000000