________________
यस्य नास्ति इयं ज्ञातिः- लोकैषणाबुद्धिः अन्या - सावधप्रवृत्तिस्तस्य कुतः स्यातः ? यदिवा इयं ज्ञातिः - सम्यक्त्वमतिर्यस्य नास्ति अन्या - विवेकिनी बुद्धिस्तस्य कुतः स्यात् ? दृष्टं श्रुतं मतं विज्ञातं यद् एतत् - सम्यक्त्वादिकं परिकथ्यते गणधरादिभिस्तत्र यत्नवता भवितव्यम् । ये पुनर्विषयलम्पटाः सावाधारम्भप्रवृत्ताः स्युस्ते तस्मिन्नेव मनुष्यादिजन्मनि शाम्यन्तस्तथा मनोज्ञेन्द्रियार्थेषु प्रलीयमानाः पुनः पुनः एकेन्द्रियादिकां जाति प्रकल्पयन्ति - विदधतीति ॥१२८॥
ન્દ્રિયાઈ - - જે મોક્ષાર્થી પુરૂષની મા - આ પૂર્વોક્ત લોકેષણામાં પાછું - જ્ઞાતિ, બુદ્ધિ સ્થિ - છે નહીં તd - તેની મા - બીજી સાવધઆરંભમાં પ્રવૃત્તિ ગો - કેમ સિયા - થઈ શકે છે? - આ નં - જે હિs - મારા દ્વારા કહેવાય છે તે હિદું - સર્વશના દ્વારા દેખાયેલ છે અને સુગં - સાંભળવાની ઈચ્છાવાળા વડે સાંભળેલ છે તથા માં - ભવ્ય જીવો દ્વારા મનન કરાયેલ છે અને વિપાર્વ - વિશેષરૂપથી જાણેલ છે, સનાળા - જે પુરૂષ મનુષ્ય આદિ જન્મોમાં અત્યંત આસક્ત છે અને પમાણા - મનોજ્ઞ (સુંદર) ઈન્દ્રિયસુખમાં તલ્લીન થઈ રહ્યા છે તે પુણો પુળો - વારંવાર ગાડું - એકેન્દ્રિય આદિ જાતિને પતિ - પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ :- મનોજ્ઞ વિષયોમાં રાગ-અમનોજ્ઞ વિષયોમાં દ્વેષ કરે તેને લોકેષણા કહેવાય છે. આ લોકેષણા દ્વારા જીવ મોહિત થઈ રહ્યો છે અને તેનાથી પ્રેરિત થઈને જીવ વિવિધ પ્રકારના કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ જે જ્ઞાની (મોક્ષાર્થી) પુરૂષે આ લોકેષણાને સંસાર ભ્રમણનું કારણ જાણીને ત્યાગ કરી દીધી છે. તેઓની સાવદ્ય (પાપકારી) કર્મોમાં પણ ક્યારેય પ્રવૃત્તિ થતી નથી.
" ગુરૂ શિષ્યને કહે છે કે હે શિષ્ય ! હું જે આ કહી રહ્યો છું તે ખરેખર સર્વથા સત્ય છે. કારણ કે કેવલજ્ઞાનીઓએ કેવલજ્ઞાન દ્વારા તેને દેખેલું છે અને તેઓના શિષ્યોએ તેનું શ્રવણ કરીને મનન કરેલું છે. જેથી આ વિષયમાં કોઈપણ પ્રકારનો સંશય ન કરતા એવા તેનું યથાર્થરૂપથી પાલન કરવું જોઈએ અને આ ઉપદેશનું જે પાલન નથી કરતા તે વારંવાર એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તે ૧૨૮ ||
. . भावार्थ :- मनोज्ञ विषयों में राग और अमनोज्ञ में द्वेष करना लोकैषणा कहलाती है । इस लोकेषणा के द्वारा जीव मोहित हो रहे हैं और इसी से प्रेरित होकर प्राणी नाना प्रकार के कार्यों में प्रवृत्त होते हैं किन्तु जिस ज्ञानी मोक्षार्थी पुरुष ने इस लोकैषणा को संसार भ्रमण का कारण जान कर त्याग दिया है उसकी सावध कर्मों में कभी भी प्रवृत्ति नहीं होती है।
गुए शिष्य से कहते हैं कि हे शिष्य ! मैं जो कुछ यह कह रहा हूँ वह सर्वथा सत्य है क्योंकि केवलज्ञानियों ने केवलज्ञान के द्वारा इसे देखा हैं और उनके शिष्यों ने इसे श्रवण कर मनन किया है । अतः इस विषय में किसी प्रकार का संशय न करते हुए इसका यथार्थ रूप से पालन करना चाहिए ॥ १२८ ॥
થિી ગાવા સૂaછ9999999999999999999999૧૩૨