________________
દુઃખને તથા દુઃખના કારણભૂત કર્મોને ગાણિત્તા - જાણીને તેનો ત્યાગ કરી દેવો જોઈયે, અને તોરાત -લોકના અર્થાત્ સંસારી પ્રાણિયોના સંનો - ધન-પુત્ર આદિમાં મમતાકૃત સંબંધને વંતા - ત્યાગ કરીને ઘીમાં - વી - ધીરપુરૂષ મહાગા - મહાયાન અર્થાત મોક્ષને નંતિ - પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે – એ જ ભવમાં કદાચ મોક્ષ ન પામે તો સંયમ પામી સ્વર્ગે જાય અને પરંપરાએ મોક્ષે જાય (રેખ - સંયમથી, પરં - સ્વર્ગાદિકે જાય) અથવા ચતુર્થ ગુણસ્થાનકેથી ચૌદમા ગુણસ્થાનકે જાય. તે પુરૂષ પારેખ - ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત કરીને પછી જ - પરમપદ અર્થાત મોક્ષને નંતિ - પ્રાપ્ત કરે છે. તે સાધક પુરૂષ નીવિવું – અસંયમજીવનની ખાણંતિ - ઈચ્છા કરતા નથી. .
ભાવાર્થ :- જે પુરૂષ પ્રમાદ કરે છે એટલે કે આત્મોદ્ધારના માર્ગને છોડીને અવનતિ (અધોગતિ) ના માર્ગમાં જવાનો, મદ્યપાન (દારૂ) આદિના નિંદિત કાર્યો કરે છે તેઓને આ લોકમાં અને પરલોકમાં ભય હોય છે. જે પુરૂષ સ્વયંના કલ્યાણમાં સદા સાવધાન રહે છે તેને સંસારથી અથવા કર્મોથી ભય હોતો નથી. કારણ કે સમસ્ત અનર્થોના મૂળભૂત કષાયનો તે વિનાશ કરે છે (કરી દે છે).
સાંસારિક પ્રાણિયોને શારિરીક અથવા માનસિક જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું મૂળ કારણ ધન અને પુત્રાદિક પ્રત્યે મમત્વપૂર્વકનો સંબંધ છે અને મમત્વપૂર્વકનો સંબંધ જ ખરેખર કર્મબંધનો કારણ છે જેથી વિવેકી પુરૂષ તેનો ત્યાગ કરી ચારિત્રનું અનુષ્ઠાન કરે છે તે તેમાંથી કેટલાક જીવ તો આ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે અને કેટલાક જીવ અનુત્તરવિમાન સુધી દેવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. તે ૧૨૩ // ' ,
भावार्थ :- जो पुरुष प्रमाद करता है यानी आत्मोद्धार के मार्ग को छोड़ कर अवनति के मार्ग में जाता हुआ मद्यपान आदि निन्दित कर्म करता है उसको इस लोक और परलोक दोनों में ही भय होता है । जो पुरुष अपने कल्याण में सदा सावधान रहता है उसको संसार से अथवा कर्मों से भय नहीं होता हैं क्योंकि समस्त अनर्थों के मूलभूत कषाय का वह विनाश कर चुका है।
___ सांसारिक प्राणियों को शारीरिक या मानसिक जो दुःख उत्पन्न होता है उसका मूल कारण धन और पुत्र आदि में ममत्वपूर्वक सम्बन्ध है और ममत्वपूर्वक सम्बन्ध ही कर्मबन्ध का कारण है । अतः विवेकी पुरुष इनका त्याग करके चारित्र का अनुष्ठान करते हैं। उनमें से कितनेक जीव तो उसी भव में मोक्ष प्राप्त कर लेते हैं और कितनेक जीव अनुत्तर विमान पर्यन्त स्वर्गलोक को प्राप्त करते हैं और बाद में समस्त कर्मों का क्षय करके मोक्ष को प्राप्त करते हैं ॥ १२३ ॥ यश्च क्षपणोयतः स किमेकक्षयादेवाऽपवर्तते उत नेत्याह -
एगं विगिंचमाणे पुढो विगिंचइ, पुढो विगिंचमाणे एगं विगिंचइ, सड्ढी आणाए मेहावी लोगं च आणाए
(૩૦)થ000થઈથ0969696969696666 શ્રી બાવાર સૂત્ર