________________
વિવાર્થ:- વીર - વીર પુરૂષ સોહાફમાળ - ક્રોધ-માન 9 - અને માયાને ળિયા - હનન કરે તથા તોમર્સ - લોભનું ફળ મહંત - મહાન વુિં - નરક છે આ પ્રમાણે પાસે - દેખે-વિચાર કરે, તણા - એટલે - વીર - વિર પુરૂષ વાવો - પ્રાણિવધથી વિરા - નિવૃત્ત થઈ જાય અને મૂળાની - દ્રવ્ય અને ભાવથી લઘુભૂત (હલકો) બનીને સંયમનું પાલન કરતો એવો સોયં શોક અથવા ભાવસ્રોતનું છિંક્તિ - છેદન કરે. ////
શાસ્ત્રકાર ઉપદેશ આપતા ફરમાવે છે કે લગ્ન - હે આર્યો ! આજે જ ધીરે - વૈર્યવાનું બનીને ફર - આ થં - બાહ્ય અને આભ્યન્તર એમ બન્ને પ્રકારના બંધનોને પરાવે - જાણીને તેનો ત્યાગ કરી દો. તે -ઈન્દ્રિય તથા મનને વશ (દમન) કરીને અને સોગં - વિષય સંગરૂપ સંસારના સ્રોતનો-પ્રવાહનો Mિાય - ત્યાગ કરીને Mિ- સંયમનું પાલન કરો. ફુદ - આ સંસારમાં ખM - ઉન્મજ્જન અર્થાત્ મનુષ્ય ભવ-ધર્મશ્રવણ - શુદ્ધ શ્રદ્ધા આદિના સુઅવસરને - પ્રાપ્ત કરીને માળખું - મનુષ્યો ભવમાં પળાં - પ્રાણિયોના પાળે - પ્રાણોનો નો સામખ્યા - આરંભ ન કરવો જોઈયે અર્થાત્ પ્રાણિવધ નહીં કરવો જોઈયે. ર.
ભાવાર્થ :- શાસ્ત્રકાર ફરમાવે છે કે ક્રોધાદિ ચાર કષાયનો નાશ કરી નાંખો પણ તેમાં લોભનું ફળ તો મહાદુઃખદાયી છે. લોભી પુરૂષ પ્રાણીઓને મારવા આદિથી પાપકર્મોની પ્રવૃત્તિ કરીને સાતમી નરક સુધી જાય છે. જેથી મુમુક્ષુ પુરૂષોએ ક્રોધાદિ કષાયોનો છેદ કરીને સંસારનો છેદ કરી દેવો જોઈએ / ૧ / . મોક્ષાર્થી પુરૂષે બાહ્ય અને આભ્યન્તર બેઉ પ્રકારના બંધનોને તોડી વિષયાસક્તિનો ત્યાગ કરી દેવો જોઈયે, આ સંસાર એક મહાન સમુદ્ર છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને જે પુરૂષ શુદ્ધ શ્રદ્ધાને ગ્રહણ કરી સંયમનું પાલન કરે છે તે સંસાર સમુદ્ર તરી જાય છે. જેથી મનુષ્યભવ પ્રાપ્ત કરી આ સંસારસાગરથી નિકળવા પ્રયત્ન કરવો જોઈએ. //રા
भावार्थ :- शास्त्रकार फरमाते हैं कि क्रोधादि कषाय का विनाश कर डालो जिसमें भी लोभ का फल तो महा दुःखदायी हैं । लोभी पुरूष प्राणिवधादि पाप कर्मों में प्रवृत्ति करके सातवें नरक तक जाता है । अतः मुमुक्षु पुरुष को क्रोधादि कषायों का छेदन करके संसार का छेदन कर देना चाहिए ॥१॥
मोक्षार्थी पुरुष को चाहिए कि बाह्य और आभ्यन्तर दोनों प्रकार के बन्धनों को तोड़ कर विषयासक्ति का त्याग कर दे । यह संसार एक महान् समुद्र है । मनुष्य भव को प्राप्त कर जो पुरुष शुद्ध श्रद्धा को ग्रहण कर संयम का पालन करता है वह संसार समुद्र तिर जाता है । अतः मनुष्य भव को प्राप्त कर इस संसार सागर से निकलने का प्रयत्न करना चाहिए ॥ २ ॥
શ્રી બાવાર સૂત્ર 9999999999999999